Not Set/ ખારીયા પાસે નર્મદાની મુખ્ય કેનાલમા ગાબડું,હજારો ક્યુસેક પાણી વહી ગયું

બનાસકાંઠા, બનાસકાંઠા ખારીયા પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાયુ હતું..ગાબઙુ પઙતા ખારીયા નદીનું પાણી વહેવા લાગ્યુ હતું. એક બાજુ બનાસકાંઠાના અનેક તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ત્યારે બીજી બાજુ  હજારો ક્યુસેક પાણી વહી ગયું હતું. ખારીયા પાસે સાઇફનનું કામ ચાલી રહ્યુ છે ત્યાં ડાયવર્જનમાં ગાબડું પઙ્યુ હતું.

Top Stories Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠા ખારીયા પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાયુ હતું..ગાબઙુ પઙતા ખારીયા નદીનું પાણી વહેવા લાગ્યુ હતું. એક બાજુ બનાસકાંઠાના અનેક તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ત્યારે બીજી બાજુ  હજારો ક્યુસેક પાણી વહી ગયું હતું. ખારીયા પાસે સાઇફનનું કામ ચાલી રહ્યુ છે ત્યાં ડાયવર્જનમાં ગાબડું પઙ્યુ હતું.