Vadodra News : વડોદરા એમએસયુની બીબીએ ફેકલ્ટી જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેમ જણાય છે. આ બનાવની વિગત મુજબ પરીક્ષામાં માર્કસ જાહેર કરવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં વિરોધ સાથે રોષ વ્યાપેલો છે.પરીક્ષાના માર્કસ જાહેર કરવા બાબતે તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો. જેમાં વિદ્યાર્થી સંગઠ્ઠન એનએસયુઆઈ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળે નહી તે માટે અહીં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
બીજીતરફ પોલીસે એનએસયુઆઈ પ્રમુખ સહિત વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના રવાના
આ પણ વાંચો: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યારે આવશે મેઘો?
