Tourism/ જાણી લેજો…આ ત્રણ દિવસ ડાંગ સાપુતારા રહેશે બંધ

રાજાઓનાં આ સમયમાં આ તારીખોનું રાખજો ધ્યાન ખાસ જો તમે ડાંગ – સાપુતારા જવાનું વિચારી રહ્યા હો તો  ડાંગ- સાપુતારા 3 દિવસ રહેશે બંધ 1 નવેમ્બરથી 3 નવેમ્બર સુધી રહેશે બંધ પ્રવાસીઓ માટે રહેશે બંધ પેટા-ચૂંટણીને લઈને અધિક જી.કલેકટરનું જાહેરનામું સાપુતારામાં હોટલ તેમજ ધર્મશાળા પણ રહેશે બંધ

Breaking News
saputara જાણી લેજો...આ ત્રણ દિવસ ડાંગ સાપુતારા રહેશે બંધ
  • રાજાઓનાં આ સમયમાં આ તારીખોનું રાખજો ધ્યાન
  • ખાસ જો તમે ડાંગ – સાપુતારા જવાનું વિચારી રહ્યા હો તો 
  • ડાંગ- સાપુતારા 3 દિવસ રહેશે બંધ
  • 1 નવેમ્બરથી 3 નવેમ્બર સુધી રહેશે બંધ
  • પ્રવાસીઓ માટે રહેશે બંધ
  • પેટા-ચૂંટણીને લઈને અધિક જી.કલેકટરનું જાહેરનામું
  • સાપુતારામાં હોટલ તેમજ ધર્મશાળા પણ રહેશે બંધ