Not Set/ આ ભિખારીની કમાણી સાંભળશો તો રહી જશો દંગ

ઝારખંડનો એક ભિખારી છોટુ નામનો જેણી ત્રણ પત્ની છે. એક વર્ષમાં તે 4 લાખ રૂપિયાની કમાણી કરી લે છે.  આપણે કોઈ પણ ભિખારીને જોઇને તેણી પર દયા આવે છે, અને આપણે તેણે 1 રૂપિયા 5 રૂપિયા આપી દઈએ છીએ.પણ આ ભિખારી એવા પણ છે જેણી કમાણી વિશે જાણીને જલન થશે. છોટુ મહિનાના ૩૦ હજાર જેટલા […]

India
pjimage 1515156328 આ ભિખારીની કમાણી સાંભળશો તો રહી જશો દંગ

ઝારખંડનો એક ભિખારી છોટુ નામનો જેણી ત્રણ પત્ની છે. એક વર્ષમાં તે 4 લાખ રૂપિયાની કમાણી કરી લે છે.  આપણે કોઈ પણ ભિખારીને જોઇને તેણી પર દયા આવે છે, અને આપણે તેણે 1 રૂપિયા 5 રૂપિયા આપી દઈએ છીએ.પણ આ ભિખારી એવા પણ છે જેણી કમાણી વિશે જાણીને જલન થશે.

છોટુ મહિનાના ૩૦ હજાર જેટલા રૂપિયાની કમાણી કરી લે છે. ના તેને પીએફ આપવાનો છે ના કોઈ પણ પ્રકારનો ટેસ્ક આપવાનો છે. હાલ છોટુની ઉંમર 40 વર્ષ છે અને તે દિવ્યાંગ છે પણ તેના પાસે પૈસાની કોઈ કમી નથી.

છોટુએ કહ્યું કે પહેલાં મેં કમાવાની ખુબ કોશિશ કરી પણ હું ગરીબ જ રહ્યો. પણ જ્યારથી મેં ભીખ માંગવાની શરુ કીધી છે. ત્યારથી હું રોજનાં 1000થી 1200 રૂપિયાની કમાણી કરી લઉં છું. અને વર્ષ દરમિયાન 4 લાખ સુંધીની કમાણી કરી લઉં છું.

આ તો એક ભિખારીની હાલત છે પણ આપણે બધા ભિખારી વિશે આવું વિચારવાની જરૂરત નથી, કારણ કે, આપણો દેશ હજુ પણ ભુખમરીને ટક્કર આપવામાં સક્ષમ છે.