Not Set/ ભરૂચ/ બોગસ નોટરીના સિક્કા સાથે એક ઈસમ ઝડપાયો

ભરૂચ એસઓજીને મળેલી બાતમીના આધારે બોગસ નોટરીના સિક્કા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. ભરૂચની એસ ઓ જી પોલીસ દ્વારા જે તે સ્થળે રેડ કરવામાં આવતા શેહઝાદ ઐયુબ ઘંટી વાળાને રંગે હાથ ઝડપવામાં આવ્યો છે. માહિતી મુજબ ફરિયાદી દ્વારા ઈસમનું પેહલા સ્ટિંગ કરવામાં આવ્યું હતું.  અને ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.  ભરૂચના સી […]

Gujarat Others

ભરૂચ એસઓજીને મળેલી બાતમીના આધારે બોગસ નોટરીના સિક્કા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. ભરૂચની એસ ઓ જી પોલીસ દ્વારા જે તે સ્થળે રેડ કરવામાં આવતા શેહઝાદ ઐયુબ ઘંટી વાળાને રંગે હાથ ઝડપવામાં આવ્યો છે. માહિતી મુજબ ફરિયાદી દ્વારા ઈસમનું પેહલા સ્ટિંગ કરવામાં આવ્યું હતું.  અને ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.  ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એક ઈસમ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સની કલર ઝેરોક્ષ કાઢી એની ઉપર નોટરીના સિક્કા મારી આપવામાં આવેછે, એવી બાતમી મળી હતી જેના આધારે ભરૂચની એસ ઓ જી પોલીસ દ્વારા જે તે સ્થળે રેડ કરવામાં આવતા રંગે હાથ શેહઝાદ ઐયુબ ઘંટી વાળા ને ઝડપી પાડ્યો હતો, મળતી માહિતી મુજબ ફરિયાદી દ્વારા આ ઈસમ નું પેહલા સ્ટિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ પોલીસ ને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જે બાબત ની ભરૂચ ના સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.