Bhavnagar News/ ભાવનગર : આરોપીને ઘરમાં રાખવા બદલ કોન્સ્ટેબલની ધરપકડ

મકાનમાંથી દારૂની બોટલ પણ મળતા પોલીસે ગુનો નોંધ્યો છે

Gujarat Others

Bhavnagar News : ભાવનગરમાં આરોપીને ઘરમાં રાખવાના ગુનામાં બે મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાંઆવી છે. આ અંગે વરજેડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મારામારીના કેસમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં 4 શખ્સો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ કેસમાં પોલીસે ફરાર આરોપી પાર્થ સહિત 2 મહિલા કોન્સ્ટેબલને ઝડપી લીધા હતા. આમ આરોપીને પોતાના ઘરમાં રાખવા અંગે કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. તે સિવાય મકાનમાંથી દારૂની બોટલ પણ મળતા પોલીસે ગુનો નોંધ્યો છે.

જેમાં નયના નામની મહિલા કોન્સ્ટેબલને મુંબઈ ખાતેથી ઝડપી લેવામાં આવી હતી. બાદમાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Morbi News/ખોટો કેસ નહી કરવા 1 લાખની લાંચ લેતા એક શખ્સની ધરપકડ, મોરબીના માળિયામિયાણા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ફરાર

Surat Nrews/સીંગણપોર મહિલા પોલીસ કોન્સ્ટેબલ આપઘાત કેસમાં સહકર્મી કોન્સ્ટેબલની કરાઈ ધરપકડ

Gujarat/અમદાવાદમાં પોલીસ કર્મી દ્વારા દારૂની હેરાફેરી , હેડ કોન્સ્ટેબલની દારૂ સાથે કરાઈ ધરપકડ , 157 બોટલ કારમાં છુપાવી રાખ્યો હતો , નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો ,