ભાવનગર,
ભાવનગરમાં થોડા સમય પહેલા થયેલી હત્યાનો મામલો સામે આવી છે. કાળિયાબીડમાં યુવકની હત્યા થઇ હતી. જે ધટનામાં યુવાનની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જો કે SOG PIની ટીમે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. પોલીસ આ ધટનનાં અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
