Not Set/ જૂનાગઢ: કુંભ મેળાની મિટિંગમાં સાધુ સંતોએ કર્યો વિરોધ, સાદાઇથી આયોજન કરવાની કરી માંગ

જૂનાગઢ, જૂનાગઢમાં કુંભ મેળાની મિટિંગમાં સાધુ સંતોએ વિરોધ કર્યો છે. વનમંત્રી ગણપત વસાવા અને શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ હાજર રહ્યા હતા. મેળામાં ઢોલ નગારા વગાડી મેળો માણવાનો સાધુ સંતો દ્રારા વિરોધ કરાવામાં આવ્યો છે અને હાલ જે આંતકી હુમલાને કારણે આખો દેશ શોકમાં છે. તો મેળો પણ સાદાઇથી આયોજન કરવાની માંગ કરી છે.

Top Stories Gujarat Others Videos

જૂનાગઢ,

જૂનાગઢમાં કુંભ મેળાની મિટિંગમાં સાધુ સંતોએ વિરોધ કર્યો છે. વનમંત્રી ગણપત વસાવા અને શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ હાજર રહ્યા હતા. મેળામાં ઢોલ નગારા વગાડી મેળો માણવાનો સાધુ સંતો દ્રારા વિરોધ કરાવામાં આવ્યો છે અને હાલ જે આંતકી હુમલાને કારણે આખો દેશ શોકમાં છે. તો મેળો પણ સાદાઇથી આયોજન કરવાની માંગ કરી છે.