Hot Avatar/ ભૂમિ પેડનેકરે સેક્સી રુચ્ડ સ્લિટ સ્કર્ટ અને બ્રાલેટમાં આપી કાર્દાશિયન વાઇબ્સ – PICS

ભૂમિએ આ લુકને વ્હાઇટ સ્નીકર્સ અને બ્લેક શેડ્સ સાથે સ્ટાઇલ કર્યો છે. તેણીનો લાઈટ મેકઅપ, સ્મિપ્લ હેરસ્ટાઇલે તેની સ્ટાઈલમાં ગ્લેમરનો સ્પર્શ ઉમેર્યો.  

Trending Photo Gallery

ભૂમિ પેડનેકરે તેના ગોવા વેકેશનની કેટલીક સિઝલિંગ તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ ગોવાના એક બીચ રિસોર્ટમાંથી તેના સનસનાટીભર્યા ફોટાને ઇન્સ્ટાગ્રામ (instagram) હેન્ડલ પર બ્રાલેટ કો-ઓર્ડ સેટમાં તેની તસવીરો શેર કરી. દમ લગા કે હૈઈશાની અભિનેત્રી મેક્સી સ્કર્ટ સાથે બ્રાઉન બ્રાલેટ ટોપમાં ખૂબસૂરત દેખાય છે.

ભૂમિ પેડનેકર હોટ તસવીરો:

ભૂમિએ આ લુકને વ્હાઇટ સ્નીકર્સ અને બ્લેક શેડ્સ સાથે સ્ટાઇલ કર્યો છે. તેણીનો લાઈટ મેકઅપ, સ્મિપ્લ હેરસ્ટાઇલે તેની સ્ટાઈલમાં ગ્લેમરનો સ્પર્શ ઉમેર્યો.

ભૂમિ પેડનેકર ગોવાના દરિયાકિનારા પરથી આ આકર્ષક દેખાવમાં ચોક્કસપણે કિમ કાર્દાશિયન (Kim Kardashian) જેવી દેખાઈ રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભૂમિ પેડનેકરની ફેશન સ્ટાઈલમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે.

ભૂમિ પેડનેકર હાલમાં ગોવામાં ઠંડક અનુભવી રહી છે અને તેણે તેની ત્યાંથી કેટલીક તસવીરો શેર કરી છે. ભૂમિ પેડનેકર લક્ઝ બીચ રિસોર્ટ – કાઈ ગોવા ખાતેના તેના રોકાણ સમયના સનસનાટીભર્યા ફોટો મુકતા જ લગાવી આગ

આ પણ વાંચો:નોરા ફતેહીએ જેકલીન સામે માનહાનિ કેસમાં નોંધાવ્યું નિવેદન, મીડિયા પર પણ લગાવ્યો આરોપ

આ પણ વાંચો:બદલાયા ‘OMG 2’ના ડાયલોગ, કોઈ સીન કટ નથી કરાયા , 11 ઓગસ્ટે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ 

આ પણ વાંચો:બધાની બોલતી બંધ કરનાર તાપસી પોતાના બર્થડે પર થઇ રોસ્ટ, જુઓ આ વીડિયો

આ પણ વાંચો:આ અભિનેતા સાથે ન્યૂડ ફોટોશૂટ કરવા માગે શર્લિન ચોપડા