Gujarat News/ ગુજરાતમાં ગન લાઈસન્સ મુદ્દે મોટા સમાચાર : ગન લાઈસન્સ પર ગૃહ વિભાગે લગાવી બ્રેક

રાજ્ય સરકારે ગન લાઈસન્સ સંદર્ભે ગૃહ વિભાગે સમીક્ષા શરૂ કરી છે

Top Stories Gujarat

Gujarat News : ગુજરાતમાં ગન લાઈસન્સને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં ગન લાઈસન્સ પર બ્રેક લગાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૃહ વિભાગે વર્તમાન 500 ગન લાઈસન્સ રદ્દ કર્યા છે. આ સાથે ગન લાઈસન્સ સંદર્ભે ગૃહ વિભાગે સમીક્ષા શરૂ કરી છે.મહત્વનું છે કે, બિનજરૂરી ગન લાઈસન્સ સંદર્ભે ગૃહ વિભાગની સમીક્ષા બાદ વધુ ગન લાઈસન્સ રદ્દ થવાની સંભાવના છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ આ ગણ લાઈસન્સનો મુદ્દો ખૂબ ચગ્યો હતો.રાજ્યના ગૃહ વિભાગે એકસાથે વર્તમાન 500 ગન લાઈસન્સ રદ્દ કર્યા છે. વિગતો મુજબ ગુજરાત સરકારે નવા ગન લાઈસન્સ પર બ્રેક લગાવી છે. ગન લાઈસન્સ બાબતે રાજ્ય સરકાર ગંભીર વિચારણા શરૂ કરી છે. નોંધનીય છે કે, વર્ષ 2016માં 60,784 લાઈસન્સ, વર્ષ 2023માં 67,308 ગન લાઈસન્સ ઈશ્યું થયા.

આ તરફ હવે રાજ્ય સરકારે ગન લાઈસન્સ સંદર્ભે ગૃહ વિભાગે સમીક્ષા શરૂ કરી છે. આ સાથે નવા લાઈસન્સ પર બ્રેકની સાથે વર્તમાન લાઈસન્સની સમીક્ષા કરાશે. જોકે ગૃહ વિભાગની સમીક્ષા બાદ વધુ ગન લાઈસન્સ રદ્દ થવાની સંભાવના નકારી શકાય નહિ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રીબડાના યુવકના આપઘાત મામલે રાજકારણ ગરમાયું, અનિરૂદ્ધસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપ

આ પણ વાંચો:રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસ, પૂજાનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ

આ પણ વાંચો:પાલનપુરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ