Not Set/ Bigg Boss/ એવું શું બન્યું કે માહિરાએ પારસ છાબડાને મારી દીધી થપ્પડ, જુઓ વીડિયો

બિગ બોસ સીઝન 13 માં રોજ કઇંકને કઇંક નવુ બની રહ્યુ છે. જો તમે રોજ આ શો જોતા હશો તમારા ધ્યાનમાં આવ્યુ હશે કે આ ઘરમાં હવે બે ગ્રુપ બની ગયા છે, જે હંમેશા કોઇને કોઇ વાત પર લડતા જ રહે છે. આ ઘરમાં લડાઇ એવી જોવા મળી રહી છે કે ઘણીવાર સલમાન ખાનને કંટાળીને […]

Uncategorized
dd62565bfd0b2191c1cfd9c5d997b7c6 Bigg Boss/ એવું શું બન્યું કે માહિરાએ પારસ છાબડાને મારી દીધી થપ્પડ, જુઓ વીડિયો

બિગ બોસ સીઝન 13 માં રોજ કઇંકને કઇંક નવુ બની રહ્યુ છે. જો તમે રોજ આ શો જોતા હશો તમારા ધ્યાનમાં આવ્યુ હશે કે આ ઘરમાં હવે બે ગ્રુપ બની ગયા છે, જે હંમેશા કોઇને કોઇ વાત પર લડતા જ રહે છે. આ ઘરમાં લડાઇ એવી જોવા મળી રહી છે કે ઘણીવાર સલમાન ખાનને કંટાળીને એવુ કહેવુ પડ્યુ છે કે હવે હુ આ શો નહી કરું. અત્યાર સુધી બે ગ્રુપ વચ્ચે થઇ રહેલા ઝઘડા તો તમે ખૂબ જોયા હશે પરંતુ હવે 3 જાન્યુઆરીનો એપિસોડમાં તમને તે જોવા મળશે જે તમે આ સીઝનમાં ક્યારે જોયુ નહી હોય.

https://twitter.com/BiggBossFever/status/1212806937160511489

બિગબોસનાં ઘરમાં જમવાને લઇને ઝઘડો થયો સામાન્ય વાત બની ગયુ છે. જો કે આ વખતે જમવાને લઇને થયેલા વિવાદમાં માહિરા ખૂબ જ ગુસ્સે થઇ જાય છે, ત્યારે પારસ તેને મનાવવા જાય છે. પારસ માહિરાને પૂછે છે કે તુ કેમ ગુસ્સે છો. દરમિયાન પારસ માહિરાને કિસ કરવાનો પ્રયાસ કરે છે. જેના પર ગુસ્સે ભરાયેલી માહિરાએ પારસને થપ્પડ મારી દે છે. ત્યારબાદ, પારસ પોતાનો ગુસ્સો ગુમાવે છે અને માહિરા સામે ગુસ્સેથી કહે છે કે હું હાથ ઉંઠાવનારી છોકરીઓથી દૂર રહુ છું. મારા માટે છોકરીઓ પહેલા મારું આત્મસમ્માન છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, બિગ બોસનાં ઘરમાં પારસ અને માહીરાની જોડી ફેન્સને પણ ખૂબ પસંદ આવી છે. પારસ શોમાં ઘણી વખત માહિરા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચુક્યો છે. હવે બંનેનાં આ ઝગડા પછી, શો માં જોવાનું મજેદાર રહેશે કે પારસ-માહિરાની મિત્રતા સારી બની રહે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.