Sabarkantha News/ વિજયનગર તાલુકા પંચાયતની બે બેઠકોમાં ભાાજપ-કોંગ્રેસનો વિજય

આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કે ભાજપે કઈ ગુમાવ્યું નથી જેતે બેઠક ભાજપે અને કોંગ્રેસે પોતાની પાસે અકબંધ જાળવી રાખી છે

Top Stories Gujarat Others Breaking News

Sabarkantha News: આજરોજ વિજયનગર (Vijaynagar) તાલુકા પંચાયતની બે બેઠકોની પેટા ચૂંટણી(By Election)ની મતગણતરી થતા આ બેઠકો ઉપર એક ભાજપના અને એક બેઠક કોંગેસના ઉમેદવારનો વિજય થયો છે.

વિજયનગર બે તાલુકા પંચાયતની 16 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે મતગણતરી થતા એમાં બાલેટા અને ચિઠોડા બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ચિઠોડામાં ભાજપના બીજલબેન શૈલેષભાઈ બોડાત 538 મતે અને કોંગ્રેસના મણિલાલ ગામેતીનો 280 મતે વિજય થયો હતો.

પરિણામ બાદ બંને વિજયી ઉમેદવારોનો વિજયોત્સવ મનાવ્યો હતો અને ઉમેદવારોના વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કે ભાજપે કઈ ગુમાવ્યું નથી જેતે બેઠક ભાજપે અને કોંગ્રેસે પોતાની પાસે અકબંધ જાળવી રાખી છે.

@લલિત ડામોર


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ચૂંટણી પહેલાજ 213 બેઠકો પર બિનહરીફ ચૂંટણી

આ પણ વાંચો:રાષ્ટ્રીય પક્ષોમાં ચૂંટણી ભંડોળનો 75 ટકા હિસ્સો ભાજપનો!

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત, 7036 ઉમેદવારો મેદાનમાં