Not Set/ “OBC ને દારૂ અને ચવાણું આપીને ખરીદી લઇશું” લખેલું પોસ્ટર સોશિયલ મીડિયામાં થયું વાયરલ

અમદાવાદઃ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષના નામે હાર્દિક પટેલે એક પોસ્ટર વાયરલ કહ્યુ છે. જેમા લખવામાં આવ્યુ છે કે, “પાટીદારોને સીધા કરીશું OBC ને દારુ અને ચવાણું આપીને ખરીદી લઇશું’  આ મામલે વિધાનસભામાં પણ જીતુ વાઘાણીના નામે મામલો ઉછળ્યો હતો. આજે હાર્દિક પટેલ દ્વારા આ પસ્ટ વાયરલ કરતા રાજકારણ ગરમાવ્યુ છે. ચૂંટમી સમયે વિવિધ પક્ષ દ્વારા […]

Gujarat
WhatsApp Image 2017 03 03 at 3.54.31 PM "OBC ને દારૂ અને ચવાણું આપીને ખરીદી લઇશું" લખેલું પોસ્ટર સોશિયલ મીડિયામાં થયું વાયરલ

અમદાવાદઃ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષના નામે હાર્દિક પટેલે એક પોસ્ટર વાયરલ કહ્યુ છે. જેમા લખવામાં આવ્યુ છે કે, “પાટીદારોને સીધા કરીશું OBC ને દારુ અને ચવાણું આપીને ખરીદી લઇશું’  આ મામલે વિધાનસભામાં પણ જીતુ વાઘાણીના નામે મામલો ઉછળ્યો હતો. આજે હાર્દિક પટેલ દ્વારા આ પસ્ટ વાયરલ કરતા રાજકારણ ગરમાવ્યુ છે.

ચૂંટમી સમયે વિવિધ પક્ષ દ્વારા મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે વિવિધ લાલચ આપવામાં આવતી હોય છે. તેમા મતદાનની રાતે પછાત વિસ્તારોમાં નાસ્તાથી લઇને ઇંગ્લીશ દારૂની પણ વહેચણી કરવામાં આવતી હોય છે. ત્યારે હાર્દિક પટેલના વાયર કરવમાં આવેલા જીતુ વાઘાણીના પોસ્ટરથી નવી રાજકીય ગતીવિધી શરૂ થાય તો નવાઇ નહી.