TAPI/ ભાજપ નેતાની પૌત્રીના લગ્નમાં કોવિડ નિયમોના ઉડ્યા લીરેલીરા

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… તાપી ભાજપ નેતાની પૌત્રીના લગ્નમાં નિયમના ધજાગરા કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં લોકોનો જમાવડો કોવિડના નિયમોમાં જોવા મળ્યા ધજાગરા સોનગઢનાં ડોસવાડામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ તાપી પોલીસની કામગીરી પર મોટો સવાલ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની નથી કરતું પુષ્ટિ મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ […]

Breaking News
a 13 ભાજપ નેતાની પૌત્રીના લગ્નમાં કોવિડ નિયમોના ઉડ્યા લીરેલીરા

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

તાપી ભાજપ નેતાની પૌત્રીના લગ્નમાં નિયમના ધજાગરા

કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં લોકોનો જમાવડો

કોવિડના નિયમોમાં જોવા મળ્યા ધજાગરા

સોનગઢનાં ડોસવાડામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ

તાપી પોલીસની કામગીરી પર મોટો સવાલ

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની નથી કરતું પુષ્ટિ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…