MP-Accident/ ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાની કારને અકસ્માત, નીલગાય અથડાઈ

છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની કારને એક મોટો અકસ્માત થયો છે, જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી.

Gujarat
Geetaben rathva ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાની કારને અકસ્માત, નીલગાય અથડાઈ

છોટાઉદેપુર: છોટાઉદેપુરના સાંસદ Geetaben Rathwa-Accident ગીતાબેન રાઠવાની કારને એક મોટો અકસ્માત થયો છે, જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. કવાંટથી હલાલ જતા કલારાણી રંગલી ચોકડી પાસે અચાનક નીલ ગાય સામે આવી જતા ગીતાબેન રાઠવાની કારને અકસ્માત સર્જાયો હતો. સાંસદ ગીતાબેન રાઠવા અને પ્રદેશ યુવા મોરચાના ઉપ પ્રમુખ કારમાં સવાર હતા.

સદનસીબે ચાલક સહિત સાંસદ અને યુવા નેતા મુકેશ રાઠવાનો આબાદ Geetaben Rathwa-Accident બચાવ થયો છે. ઈનોવા કારના આગળના ભાગે ભારે નુકશાન થયું છે. અકસ્માત બાદ પણ સાંસદ જન સંપર્ક અભિયાન માટે હાલોલ પહોંચ્યા હતા.

ગીતાબેન વજેસિંગભાઇ રાઠવા અથવા ગીતાબેન રાઠવા ભાજપના Geetaben Rathwa-Accident સાંસદ છે અને 17મી લોકસભા માટે છોટા ઉદેપુર મતવિસ્તારમાંથી સંસદના સભ્ય છે. તેમણે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે 2019ની ભારતીય સામાન્ય ચૂંટણી જીતી હતી.

આ પણ વાંચોઃ Accident/રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં મહેસાણાના ત્રણ કૌટુંબિક ભાઈઓના મોત

આ પણ વાંચોઃ mobile theft/ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીની પત્નીના હાથમાંથી મોબાઇલ તફડાવાયો

આ પણ વાંચોઃ Suicide/દ્વારકામાં પિતાએ મોબાઇલ ન લઈ આપતા કિશોરીનો આપઘાત

આ પણ વાંચોઃ Gujarat Monsoon/ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ગોધરામાં નોંધાયો:આગામી ત્રણ કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

આ પણ વાંચોઃ Barrage cum Bridge/સાબરમતી નદી પર બેરેજ કમ બ્રિજ બાંધવામાં આવશે