indian airforce/ બોઈંગ ભારતને ઓફર કરશે 15X લડાકુ વિમાન,અમેરિકાની હરીઝંડી

યુએસ વિમાન નિર્માતા કંપની બોઇંગે ગુરુવારે કહ્યું હતું કે તેને ભારતીય એરફોર્સને તેના F-15EX લડાકુ વિમાન માટે ઓફર કરવાની મંજૂરી અમેરિકન સરકાર તરફથી મળી છે. ભારતમાં બોઇંગ ડિફેન્સ અને સ્પેસ

Top Stories India
1

યુએસ વિમાન નિર્માતા કંપની બોઇંગે ગુરુવારે કહ્યું હતું કે તેને ભારતીય એરફોર્સને તેના F-15EX લડાકુ વિમાન માટે ઓફર કરવાની મંજૂરી અમેરિકન સરકાર તરફથી મળી છે. ભારતમાં બોઇંગ ડિફેન્સ અને સ્પેસ કોમ્બેટ એરક્રાફ્ટ સેલ્સના વડા અંકુર કંગલેકરે જણાવ્યું હતું કે એફ -15 ઇએક્સ, ભારતીય વાયુસેનાને ભવિષ્ય માટે તૈયાર અને મલ્ટી-રોલ સોલ્યુશન આપી શકે છે, વિમાનની સાથે કોઈ બરાબરી થઈ શકે નહીં.

Boeing Pitches 'F-15X' Fighter Concept to US Air Force: Report |  Military.com

કૃષિ આંદોલન / ગાજીપુર સરહદ પર તનાવની વચ્ચે રાહુલ અને પ્રિયંકાનો ખેડૂતોને ટેકો

તેમણે પત્રકારોના જૂથને કહ્યું હતું કે બોઇંગને અમેરિકન સરકાર તરફથી એફ -15 ઇએક્સનું ઉત્પાદન કરવા માટેનું લાઇસન્સ મળ્યું છે, જેનાથી ભારતને તેના પુરવઠા માટે માર્ગ મોકળો થશે. તે મલ્ટિ-રોલ ફાઇટર એરક્રાફ્ટનું અદ્યતન અને સૌથી અદ્યતન સ્વરૂપ છે અને તે બધા આબોહવામાં અને દિવસ અને રાત પણ ઉડાન ભરી શકે છે.

U.S. Air Force Seeks New Boeing F-15 Jets Despite F-35 Ambitions - Bloomberg

Delhi violence case / સરકાર હિંસા મામલે ખેડૂતો પર દોષારોપણ કરી આંદોલન પૂર્ણ કરવા માંગે છે : કિસાન મોરચાનો આક્ષેપ

કંપનીએ કહ્યું કે, એફ -15 ઇએક્સ આવતા અઠવાડિયે બેંગ્લોરમાં શરૂ થનારા એરો ઇન્ડિયા શોમાં પ્રદર્શિત કરવામાં આવશે. કાનાગલેકરે પોતાની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે બોઇંગે ભારતીય નૌસેનાને ઓફર કરેલા F / A-18 બ્લોક 3 ના ફાયદા અંગે ચર્ચા કરી છે.

Boeing launches most advanced F-15 fighter aircraft

કૃષિ આંદોલન / રાકેશ ટિકૈતે શંકાસ્પદ શખ્સને આંદોલન સ્થળેથી પકડી ધમાર્યો, કહ્યું – આ ભાજપનો માણસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…