Not Set/ ‘ કેમ છો..મજામાં…’ ફિલ્મ બાઝારનું આ ગુજરાતી રૅપ સોંગ ચોક્કસથી જીતી લેશે તમારું દિલ

મુબઈ બોલીવુડના નવાબ સૈફ અલી ખાન એક જબરદસ્ત ફિલ્મ લઈને સિલ્વર સ્ક્રીન પર આવી રહ્યા છે. ફિલ્મ બાઝારમાં સૈફ એક બીઝનેસમેનની ભૂમિકામાં નજર આવશે. આ જ અઠવાડિયે આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. હાલમાં જ ફિલ્મનું પ્રથમ સોંગ ‘ કેમ છો ‘ રીલીઝ કર્યું છે. આ ગુજરાતી ફિલ્મે આવતાની સાથે જ લોકોમાં ધૂમ મચાવી […]

Uncategorized
737195 kem cho ' કેમ છો..મજામાં...' ફિલ્મ બાઝારનું આ ગુજરાતી રૅપ સોંગ ચોક્કસથી જીતી લેશે તમારું દિલ

મુબઈ

બોલીવુડના નવાબ સૈફ અલી ખાન એક જબરદસ્ત ફિલ્મ લઈને સિલ્વર સ્ક્રીન પર આવી રહ્યા છે. ફિલ્મ બાઝારમાં સૈફ એક બીઝનેસમેનની ભૂમિકામાં નજર આવશે. આ જ અઠવાડિયે આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. હાલમાં જ ફિલ્મનું પ્રથમ સોંગ ‘ કેમ છો ‘ રીલીઝ કર્યું છે.

આ ગુજરાતી ફિલ્મે આવતાની સાથે જ લોકોમાં ધૂમ મચાવી દીધી છે. આ સોંગમાં આવતા ગુજરાતી શબ્દો લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે.

માત્ર સોંગ જ નહી પરંતુ સોંગનો વિડીયો પણ જબરદસ્ત છે.

આ સોંગને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે, શબ્બીર અહમદ અને ઇક્કાએ લખ્યું છે.

વિસીયોમાં બોમ્બે સ્ટોક એકચેન્જની ઝલક જોવા મળશે. ઉપરાંત આ સોંગમાં એક્ટ્રેસ રાધિકા આપ્ટે પણ બોલ્ડ અવતારમાં જણાઈ રહી છે.

ફિલ્મના સોંગ માં આવતું કેમ છો…મજામાં…સાંભળવું ઘણું મજેદાર છે.