Not Set/ બોલિવુડનાં ફેમસ ડાયરેક્ટરનાં પ્રોડક્સન હાઉસમાં લાગી આગ, લાખોનો સામાન બન્યો ખાક

બોલિવુડનાં એક ફેમસ ડાયરેક્ટર કરન જોહર પર મોડી રાત્રે આફતનું મોંજુ ફરી વળ્યુ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર મુંબઇનાં કામા ઇંડસ્ટ્રિયલ એસ્ટેટમાં સ્થિત કરન જોહરનાં ધર્મા પ્રોડક્શન હાઉસમાં બુધવાર 2.30 વાગે આગ લાગી ગઇ હતી. આ આગમાં લાખોનો સામાન ખાક તયો હોવાનુ સામે આવી રહ્યુ છે. કરન જોહરનાં પ્રોડક્શન હાઉસમાં બુધવાર મોડી રાત્રે આગ લાગી હતી. […]

Top Stories Entertainment

બોલિવુડનાં એક ફેમસ ડાયરેક્ટર કરન જોહર પર મોડી રાત્રે આફતનું મોંજુ ફરી વળ્યુ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર મુંબઇનાં કામા ઇંડસ્ટ્રિયલ એસ્ટેટમાં સ્થિત કરન જોહરનાં ધર્મા પ્રોડક્શન હાઉસમાં બુધવાર 2.30 વાગે આગ લાગી ગઇ હતી. આ આગમાં લાખોનો સામાન ખાક તયો હોવાનુ સામે આવી રહ્યુ છે.

કરન જોહરનાં પ્રોડક્શન હાઉસમાં બુધવાર મોડી રાત્રે આગ લાગી હતી. જેમા લાખોનો સામાન ખાક થયો હોવાનુ બહાર આવી રહ્યુ છે. આગની જાણ થતા ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. લગભગ ત્રણ કલાક મહેનત બાદ ફાયર બ્રિગેડ આગ ઓલવવામાં સફળ રહી હતી. હજુ સુધી આ બાબતે કરન જોહર તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.