Not Set/ હું અને સલમાન કામની મહત્તાને સારી રીતે સમજીએ છીએ – કેટરિના

સલમાન ખાનના ચાહકો જે ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ‘ભારત’ મૂવિનું ટ્રેલર રીલિઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મના લીડ રોલમાં સલમાન ખાન અને કેટરિના કેફ જોવા મળશે. ફિલ્મમાં સલમાનના લૂકની પણ ભારોભાર પ્રશંસા થઇ રહી છે ત્યારે ફિલ્મને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી છે. આ દિશામાં કેટરિના કૈફે આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ અને […]

Uncategorized
husn parcham 759 હું અને સલમાન કામની મહત્તાને સારી રીતે સમજીએ છીએ - કેટરિના

સલમાન ખાનના ચાહકો જે ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ‘ભારત’ મૂવિનું ટ્રેલર રીલિઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મના લીડ રોલમાં સલમાન ખાન અને કેટરિના કેફ જોવા મળશે. ફિલ્મમાં સલમાનના લૂકની પણ ભારોભાર પ્રશંસા થઇ રહી છે ત્યારે ફિલ્મને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી છે.

Salman Khan Bharat Look 1 હું અને સલમાન કામની મહત્તાને સારી રીતે સમજીએ છીએ - કેટરિના
File Photo

આ દિશામાં કેટરિના કૈફે આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ અને સલમાન ખાન અંગે ખુલીને વાત કરી હતી. આ ઇન્ટરવ્યૂ દરમિયાન કેટરિનાએ સલમાન ખાનના વખાણ કર્યા હતા. એક પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં કેટરિનાએ કહ્યું કે, જ્યારે હું અને સલમાન સાથે કામ કરીએ છીએ તો અમારી સૌથી સારી વાત એ હોય છે કે અમે કામની મહત્તાને સમજીએ છીએ. કામને હંમેશા સીરિયસલી લઇએ છીએ.