કાળીચૌદસની પૂજા એક હિંદુ તહેવાર છે જે હિંદુ કેલેન્ડરના અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષના ચતુર્દશી (૧૪મો દિવસ)ના દિવસે આવે છે. આ પાંચ દિવસ સુધી ચાલતા દીપાવલિ / દિવાળીના તહેવારનો બીજો દિવસ છે. હિંદુ સાહિત્યમાં એવું વર્ણન છે કે આ દિવસે કૃષ્ણ, સત્યભામા અને કાલીના હાથે અસુર નરકાસુરનો વધ થયો હતો. આ દિવસ વહેલી સવારની ધાર્મિક વિધિઓ વડે શરુ થાય છે જે પછી ઉજવણીઓ શરુ થાય છે.

તમે અમનેફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામઅનેયુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ”ની નવી મોબાઇલ એપ્લિકેશન.
