બોમ્બ વિસ્ફોટ/ અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની PCB હોસ્ટેલમાં બોમ્બ વિસ્ફોટ,એક વિદ્યાર્થી ગંભીર ઇજાગ્રસ્ત

અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની PCB હોસ્ટેલના રૂમ નંબર 68માં બોમ્બ વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટને કારણે પ્રભાત નામનો વિદ્યાર્થી ઘાયલ થયો હતો.

Top Stories India
7 6 અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની PCB હોસ્ટેલમાં બોમ્બ વિસ્ફોટ,એક વિદ્યાર્થી ગંભીર ઇજાગ્રસ્ત

અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની PCB હોસ્ટેલના રૂમ નંબર 68માં બોમ્બ વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટને કારણે પ્રભાત નામનો વિદ્યાર્થી ઘાયલ થયો હતો. તેના એક હાથનો પંજામાં ભારે ઇજાઓ થઇ હતી અને બોમ્બના છરા તેને છાતીમાં વાગવાથી તેની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છેવિદ્યાર્થી પીસીબીના આ રૂમ પર કબજો કરી ગેરકાયદેસર રીતે રહેતો હતો. કર્નલગંજ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

 

 

આ પણ વાંચો:મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં હળવદની બંને બેઠકો બિનહરીફ

આ પણ વાંચો:હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યો ગુજ્જુ વરરાજો, લોકોમાં સર્જાયું ભારે કુતુહલ