Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર લેન્ડ થઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ(Indigo Airlines)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી છે.

જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સ સવારે 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. એરપોર્ટ પર ફ્લાઈટમાંથી મુસાફરો જ્યારે બહાર નીકળ્યા ત્યારબાદ ક્લીનરને સફાઈ દરમિયાન ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ચીઠ્ઠી મળી આવતાએરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અરે આ શું… લગ્ન પછી એક અઠવાડિયા સુધી કપડા વગર રહે છે કન્યા, વર માટે પણ ખાસ નિયમો

આ પણ વાંચો:ચાઈનાના સ્નિફર ડોગને ગેરવર્તન બદલ આર્મીએ આખા વર્ષનું બોનસ કાપ્યું

આ પણ વાંચો:5 વર્ષની ઉંમરે લગ્ન! બાદમાં છૂટા પડ્યાં…મોટા થતાં પતિ-પત્ની બન્યાં