Not Set/ 2019ની સરકારી રજાઓ અને બેંકની રજાઓની તારીખો ગુજરાત સરકારે કરી જાહેર

અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા 2019માં મળનારી જાહેર રજાઓની યાદી માટેનું ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 23 જાહેર રજા મળે છે, જયારે 4 જાહેર રજાઓ રવિવારના રોજ આવે છે. ક્યારે કેટલી રજાઓ કઈ કઈ તારીખે છે તે નીચે પ્રમાણેના લીસ્ટમાં જોઈ શકો છો.  

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

રાજ્ય સરકાર દ્વારા 2019માં મળનારી જાહેર રજાઓની યાદી માટેનું ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 23 જાહેર રજા મળે છે, જયારે 4 જાહેર રજાઓ રવિવારના રોજ આવે છે. ક્યારે કેટલી રજાઓ કઈ કઈ તારીખે છે તે નીચે પ્રમાણેના લીસ્ટમાં જોઈ શકો છો.