Breaking News/અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ, નજીવી બાબતે થયેલ ઝગડામાં યુવકની કરાઈ હત્યા, શહેરના બહેરામપુરા વિસ્તારમાં બની હત્યાની ઘટના, હિમાંશુ પરમાર નામના યુવકની કરાઈ હત્યા, ધર્મેશ અને મહેન્દ્ર ચુનારા સાથે થયો હતો મૃતકને ઝગડો, ધર્મેશ દ્વારા તિક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો, જ્યારે મહેન્દ્રએ માર્યો હિમાંશુને ઢોર માર, હત્યા મામલે પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ
Breaking News/અમદાવાદ સહિત 6 મનપામાં નવા પદાઅધિકારીની થશે વરણી, મેયર અને અન્ય પદાધિકારીઓની ચૂંટણીની તારીખ જાહેર, અમદાવાદમાં 11મી સપ્ટેમ્બરે નવા પદાઅધિકારીની થશે વરણી, રાજકોટમાં 12 મી સપ્ટેમ્બર મેયર અને ડેપ્યુટી મેયર ચૂંટાશે, અમદાવાદ-રાજકોટમાં જનરલ બોર્ડની બેઠકમાં થશે વરણી, જામનગર મનપાનું પણ 12મી સપ્ટે. જનરલ બોર્ડ મળવાની સંભાવના
Breaking News/નાણાકીય વર્ષની શરૂઆતમાં જ અર્થ વ્યવસ્થા ટોપેટોપ, ચીન સહિત વિશ્વના અન્ય દેશોને પછાડ્યા, GDP સૌથી ઉંચો, ભારતીય અર્થવ્યવસ્થાએ ફરી આપ્યું શાનદાર પરિણામ, નાણાકીય વર્ષનાં પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોથ રેટ 7.8%, કોઈપણ મોટા દેશની અર્થવ્યવસ્થાની સરખામણીએ સૌથી તેજ ગ્રોથ રેટ, NSOએ પહેલાં ક્વાર્ટર માટે ગુરુવારે સાંજે પબ્લિશ કર્યાં GDPનાં આંકડાઓ, પહેલા ક્વાર્ટર દરમિયાન કૃષિ ક્ષેત્રએ 3.5% ગ્રોથ રેટ, કંસ્ટ્રક્શન સેક્ટરનો ગ્રોથ રેટ 7.9% રહ્યો, RBIએ સમગ્ર વર્ષ માટે 6.5% નાં ગ્રોથ રેટનું અનુમાન વ્યક્ત કર્યું
Breaking News/ચંદ્ર પર ધરતીકંપની ઘટનાના સંકેતો મળ્યા, લેન્ડર વિક્રમના કાર્યક્ષેત્રમાં ચંદ્ર પર ધરતીકંપના સંકેતો મળ્યા, અચાનક જ પ્રજ્ઞાન રોવરે રેકોર્ડ કરી પ્રાકૃતિક ઘટના, હવે ઘટનાની તપાસ કરવામાં આવશે: ISRO
Breaking News/રાજકોટના જેતપુરમાં પાનના ગલ્લે થઇ જૂથ અથડામણ, સરદાર ચોકમાં આવેલ ડિલક્ષ પાનની દુકાને જૂથ અથડામણ, 8 થી 10 લોકોના ટોળાએ બે સગા ભાઈઓ પર કર્યો હુમલો, ધારદાર હથિયાર, ધોકા અને પાઇપથી કર્યો બંને ભાઈ પર હુમલો, હુમલાખોરોએ પાનની દુકાનમાં પણ કરી તોડફોડ, ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, ઘટનાની જાણ થતા પોલીસે ચોકની તમામ દુકાનો કરાવી બંધ, હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકને રાજકોટ રીફર કરાયો, ઇજાગ્રસ્ત બંને ભાઈઓ નગરપાલિકાના પૂર્વ સદસ્યના પુત્રો, ક્યાં કારણસર અથડામણ સર્જાય તે કારણ હજુ સામે નથી આવ્યું, સિટી પોલીસે તાત્કાલિક પેટ્રોલિંગ શરૂ કરી વધુ તપાસ હાથધરી
Breaking News/જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જીવલેણ હુમલો, સિવિલના પટ્ટાવાળાએ જ કર્યો કર્મચારી પર હુમલો, મોડી રાતે તાત્કાલિક સારવાર વિભાગ પાસે બની ઘટના, કર્મચારી અરવિંદભાઈ સૂતા હતા ત્યારે કરાયો હુમલો, પટ્ટાવાળા દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ઝીકાયા અનેક ઘા, હુમલો કરી પટ્ટાવાળો અતુલ થયો હોસ્પિટલમાંથી ફરાર, DySP સહિતનો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, સિવિલકર્મી પર હુમલાનું કારણ હજુ અકબંધ, આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
Breaking News/ગુજરાતના 14 જિલ્લામાં ખેડૂતોને 10 કલાક વીજળી મળશે, બાકીના જિલ્લામાં 5 સપ્ટેમ્બરથી અપાશે
Breaking News/મહીસાગરમાં ભાઈ બહેનના સબંધને કલંકિત કરતો કિસ્સો, સગી બહેન સાથે ભાઈએ દુષ્કર્મ કરતા મચી ચકચાર
Breaking News/MSME ઉદ્યોગને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, MSME એક્ટ અંતર્ગત રાજ્યમાં MSEFC અને અરજીઓના નિરાકરણ માટે રિજીયોનલ કાઉન્સિલની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં કરાશે સ્થાપના
વિવાદ/સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મામલો, હનુમાનજીને દાસ તરીકે દર્શાવવાનો મામલો. રાજકોટના વકીલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી, એડવોકેટ રવિરાજસિંહ રાઠોડ દ્વારા ફટકારવામાં આવી નોટિસ, હિન્દુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડવા બાબતે નોટિસ, કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરને નોટિસ. સ્વામિનારાયણ મંદિર કુંડળધામને અપાઈ નોટિસ. BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડને નોટિસ. સ્વામિનારાયણ મંદિર વડતાલને પાઠવાઈ નોટિસ, સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઇચાને નોટિસ