Breaking News/ભાવનગરઃ તળાજા ટ્રેક્ટર ખાળીયામાં ખાબકતા એકનું મોત, સિમેન્ટના બેલા ભરેલુ ટ્રેક્ટરે ખાધી પલ્ટી, ડ્રાઇવર ટ્રેક્ટર નીચે દબાયો હતો, લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટીયા, મૃતક યુવાન સરતાનપર ગામનો હોવાનું જાણવા મળ્યુ
Breaking News/અમદાવાદઃ ઇસ્કોનબ્રીજ પર ગંભીર અકસ્માતનો મામલો, 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તથ્ય અને પિતા સહિત આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે, પોલીસે કોર્ટમાં આરોપીઓનાં રિમાન્ડની માંગ કરવામાં આવશે
Breaking News/સૂરત: પાંડેસરા પ્રેમનગરની દરગાહ પાસે વ્યક્તિની લાશ મળી, ઝાડ પર લટકેલી હાલતમાં વ્યક્તિની લાશ મળી, બાડું સેજુ નામક વ્યક્તિની લાશ મળી, વ્યક્તિની મોતનું કારણ અકબંધ, પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી
Breaking News/કચ્છઃ અબડાસા અને નખત્રાણામાં મેઘમહેર અવિરત, અબડાસા પંથકમાં 3 ઇંચ વરસાદ, નખત્રાણાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ, નખત્રાણાના નેત્રા ગામની બજારમાં ભરાયા પાણી, નેત્રા બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાયા
Breaking News/અમરેલીઃ ખાન ખીજડિયા ગામે બાઈક ચાલક તણાયો, ખાન ખીજડિયા ગામ નજીક કોઝવે પર બાઈક ચાલક તણાયો, કોઝવે પર પાણીના પ્રવાહમાંથી પસાર થતો બાઈક ચાલક તણાયો, દીનેશ ઘામેચા નામનો વ્યક્તિ પાણીના પ્રવાહમાં થયો લાપતા, વડિયા પંથકમાં સતત વરસાદથી નદી નાળાઓ બે કાંઠે, બાઈક સાથે તણાતા વ્યક્તિનો લાઈવ વિડીયો આવ્યો સામે
Breaking News/હવાઈ નિરીક્ષણ બાદ મુખ્યમંત્રી પહોંચ્યા જુનાગઢ, જૂનાગઢમાં અધિકારીઓ સાથે કરી બેઠક શરૂ, તમામ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર, CM એ જૂનાગઢ, ગીર સોમનાથ વિસ્તારની સમીક્ષા કરી, રાજકોટ, પોરબંદર, ભાવનગરની પણ સમીક્ષા કરી, અધિકારીઓ પાસે વરસાદ બાદની પરિસ્થિતિની મેળવશે માહિતી
Breaking News/મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ, ભારે વરસાદને પગલે રોજકી ડેમ 80 ટકા ભરાયો, નિચાણવાળા 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા, મહુવાના મોટા ખુટવડા, થોરાળા, ગોરસ ગામને એલર્ટ અપાયું, લખુપરા, સાંગણયા, કુંભણ અને નાના જાદરા ગામને એલર્ટ અપાયું, ઉમણીયાવદર, તાવેડા, કતપર અને મહુવા શહેરને પણ એલર્ટ કરાયું, તમામ ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અપાઈ સૂચના
Breaking News/સુરત ગ્રામ્ય પંથકમાં જામ્યો વરસાદી માહોલ, માંગરોળ અને માંડવી પંથકના ગામોમાં વરસાદ, માંગરોળના વાંકલ, નાંદોલા, લવેટ જેવા ગામોમાં વરસાદ, માંડવીના ટીંટોઈ, ઉટેવા ગામમાં વરસાદ, આંબાપારડી સહિતના માંડવીના અનેક ગામોમાં વરસાદ
Breaking News/રેલવે ટ્રેક પર સિંહ અને ગુડ્સ ટ્રેન વચ્ચે અકસ્માત, અમરેલીના રાજુલા-પીપાવાવ પોર્ટ બની ઘટના, ઉંચેયા-ભચાદર વચ્ચે 4 સિંહો રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા, 1 સિંહનું ઘટના સ્થળે મોત 1 ઇજાગ્રસ્ત, 2નો બચાવ, ગુડ્સ ટ્રેને ઇમરજન્સી બ્રેક મારતા 4 સિંહોમાંથી 2 નો બચાવ, પાલીતાણા શેત્રુંજી ડીવીઝન DCF, RFO ઘટના સ્થળે, વનવિભાગનો મોટો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો
Breaking News/જૂનાગઢ ખાતે પહોંચ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, જૂનાગઢના હેલીપેડ પર મુખ્યમંત્રીનું આગમન, જિલ્લા કલેકટર, કમિશનર, IG સહિતના અધિકારીઓએ કર્યું સ્વાગત, મુખ્યમંત્રી હેલિપેડથી સીધા સર્કિટ હાઉસ રવાના, CM આપશે કલેકટર ઓફિસ ખાતે સમીક્ષા બેઠકમાં હાજરી