પતિ બન્યો હેવાન/જામનગર: લાલપુરમાં પતિ બન્યો હેવાન પત્ની અને પુત્રને ઝીંક્યા છરીના ઘા મેલીવિદ્યાની શંકાથી પત્ની-પુત્ર પર હુમલો તુલસી સોલંકીનામના વ્યકિતનો પત્ની-પુત્ર પર હુમલો પત્ની જોનીબેન તેમજ પુત્ર જીવનના ગળા પર છરી મારી ઇજાગ્રસ્ત પત્ની-પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
ભારે વરસાદ/રાજયના 22 જિલ્લાના 104 તાલુકામાં વરસાદ ભાવનગરના સિહોર તાલુકામાં સૌથી વધુ વરસાદ સિહોરમાં 24 કલાકમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ
ગોલ્ડ સ્મગલિંગ/સુરત: ગોલ્ડ સ્મગલિંગ મામલો PSI પરાગ દવેને કરાયો સસ્પેન્ડ પરાગ દવેની સતત પૂછપરછ હાથ ધરી પૂછપરછમાં અનેક ખુલાસા થયાનો દાવો 26 કરોડનું સોનુ ભરૂચના એજન્ટ દ્વારા મંગવાયું ભરૂચના એજન્ટની આસપાસ તપાસ કેન્દ્રિત પરાગ દવેએ ધરપકડ પહેલા સિમકાર્ડ તોંડુ નાંખ્યું હતું પરાગ દવેના ઘરેથી12 લાખની રકમના બ્લેન્ક ચેક મળ્યા આજે પરાગ દવે સહિત અન્ય આરોપીના રીમાન્ડ પૂરા થશે
અસામાજિક તત્વોનો આતંક/ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો આનંદનગર વિસ્તારમાં જાહેરમાં દારૂની પાર્ટી સ્થાનિકોએ અટકવા મારમારવામાં આવ્યો સ્થાનિક મહિલાઓ પહોંચી બી.ડિવિઝન પોલીસ સ્ટેશન અડધી મહિલાઓનું ટોળું પહોંચ્યું પોલીસ સ્ટેશન
ગોરખધંધો/મહેસાણા:શેરબજારમાં ચાલતો ગોરખધંધો ઝડપાયો વડનગરના સબલપુર ગામનો બનાવ સામે આવ્યો શેરબજારનું ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગ ઝડપાયું લાયસન્સ વિના ચાલતો શેર બજારનો ધંધો માર્કેટ પલ્સ નામની એપ્લિકેશનથી શેરનો ધંધો લોકોને વધુ કમાવી આપવાની ટિપ્સ આપતા હતા ગેરકાયદે શેરબજારના ધંધાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો કુલ 8 આરોપીઓ સામે ફરિયાદ,4 ઝડપાયા,4 ફરાર વડનગર પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ
નકલી ઘી ફેક્ટરી પકડાઈ/સુરતના ઓલપાડમાં નકલી ઘીની ફેકટરી પકડાઇ મોટીમાત્રામાં નકલી ઘી કબ્જે કરવામાં આવ્યું નકલી ઘી પેંકિગ કરવાનો સામાન પણ કબ્જે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા સેમ્પલ લેવાયા ત્રણ લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો 5 લાખથી વધુનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો
ભૂકંપનો આંચકો/જૂનાગઢ: માંગરોળમાં ભુકંપનો આચંકો 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો આવ્યો મોડી રાત્રે લોકો ભરઉંધમાંથી જાગી ઉઠયા રાત્રે 1.58એ ભૂકંપનો આચંકો આવ્યો હતો
આઇટી દરોડા/રાજકોટ અને જૂનાગઢમાં IT દરોડા મામલો જવેલર્સના શો રૂમ વાળાઓના ત્યાં હતા દરોડા દરોડામાં મોટાપાયે બેનામી વ્યવહારો પકડાયા ITની ટીમોએ શંકાસ્પદ દસ્તાવેજો કર્યા કબ્જે
અકસ્માત/સુરતઃ કીમ રેલવેબ્રીજ પર અકસ્માત બાઇકચાલક ગાય સાથે અથડાતા થયો અકસ્માત અકસ્માતમાં ગાયનું ઘટના સ્થળે મોત ઇજાગ્રસ્ત બાઈક સવારને સારવાર અર્થે ખસેડાયો હાલ બ્રીજ એક તરફનો ખુલ્લો મુકવામાં આવ્યો છે
Breaking News/IAS ગિરીશ ચંદ્ર મુર્મુ પહોંચ્યા ગાંધીનગર, 1985ની બેંચના ગુજરાત કેડરના છે IAS, આજે સીએમને મળશે જીસી મુર્મુ, કેબિનેટની બેઠક બાદ સીએમને મળશે, મુર્મુ હાલ WHOના બાહ્ય એડીટર તરીકે કાર્યરત છે, અગાઉ જમ્મુ કશ્મીરના લેફટનન્ટ ગવર્નર રહી ચૂક્યા છે