Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/જૂનાગઢ:ગૌચર જમીન પેશકદમી મામલો, માંગરોળમાં ભૂવાએ ગૌચર જમીનમાં કરી હતી પેશકદમી, મંતવ્ય ન્યૂઝ દ્વારા પેશકદમી કર્યાનો અહેવાલ રજૂ કરાયો, અહેવાલ રજૂ કરતા અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરાઈ, સમગ્ર સ્થળની તપાસ તંત્ર દ્વારા હાથ ધરાઇ, પેશકદમી કરનાર ભૂવાના લેવાયા નિવેદનો  

Breaking News/અમદાવાદ:AMC કોન્ટ્રાક્ટરોની કામગીરીમાં બેદરકારી, સરદાર બ્રિજનું દેખાડા પૂરતું રીપેરીંગ કરાયું, બ્રિજના જોઈન્ટ રીપેર કરવાની કામગીરીમાં બેદરકારી, રીંપેરીંગ બાદ સુપર વિઝન પણ ન કરાયું, બ્રિજની લોખંડની ગડરો ખુલ્લી જોવા મળી  

Breaking News/સુરતમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, સ્કુલ બસના ડ્રાઇવરે અકસ્માત સર્જયો, નશાની હાલતમાં ડ્રાઇવરે સર્જયો અકસ્માત, ઘ રેડિયન્ટ સ્કૂલ બસનો હતો ડ્રાઈવર, બસમાં 38 વિદ્યાર્થીઓ હતા સવાર, અકસ્માત સર્જાતા લોકોએ કર્યો બસનો પીછો, લોકોએ પીછો કરી ડ્રાઈવરને દબોચી લીધો, પોલીસે બસ ડ્રાઈવર દિનેશ પટેલની અટકાયત કરી  

Breaking News/સુરતઃ બારડોલીમાં ધોધમાર વરસાદ, વરસાદને લઈ ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત, વઢવાનીયાથી નસુરાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ, ચૌધરી ફળીયાથી નસુરાનો કોઝવે પર ફરી વળ્યા પાણી, કોઝવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ, તલાટી દ્વારા મામલતદાર કચેરી ખાતે જાણ કરાઈ

Breaking News/રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો, મુસ્લિમ યુવક મહેબૂબ બુખારીએ યુવતીને ફસાવી, આહીર સમાજના વિજય વાંક સહીત લોકો આવ્યા સામે, મુસ્લિમ યુવકની પોલીસે કરી ધરપકડ, 24કલાકમાં સમાજની દીકરીને પાછી આપવા અલ્ટીમેટમ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને કરી રજુઆત, હિન્દૂ યુવતીનાં માતા પિતા સમૂહમાં જોડાયા  

Breaking News/ગાંધીનગર પોલીસે નિવૃત IAS અધિકારીની કરી ધરપકડ, ભ્રષ્ટાચારના કેસમાં નિવૃત IAS એસ. કે. લાંગાની ધરપકડ, પોલીસે નિવૃત IAS અધિકારી એસ. કે. લાંગાની ધરપકડ કરી, લાંગાના કાર્યકાળમાં નોંધાઇ હતી ફરિયાદ, ગાંધીનગર કલેક્ટર તરીકે બજાવતા હતા ફરજ, પાંજરાપોળની જમીન બાબતે નોંધાઇ હતી ફરિયાદ  

Breaking News/અમરેલીઃ વડીયા સિવિલ હોસ્પિટલના કેસોમાં વધારો, ઋતુજન્ય રોગચાળાને લઈ દર્દીઓની ભીડ, રોજબરોજથી ઓપીડી કેસોમાં થયો વધારો., શરદી, ઉધરસ, જાળા- ઉલ્ટી સહિતના દર્દીઓમાં વધારો, ઋતુજન્ય રોગચાળાની અસર શહેરમાં વકર્યો હોવાનું તારણ, વડીયા સિવિલમાં 200 ઉપરની ઓપીડી ચોપડે નોંધાઈ  

Breaking News/સુરતઃ નકલી ઘી બનાવવાનું કારખાનુ ઝડપાયુ, સાયણરોડ પર સોસાયટીના મકાનમાંથી ઘી ઝડપાયુ, મોટી માત્રામાં તૈયાર નકલી ઘી સહિત રો મટીરીયલ મળ્યુ, ઓઇલ ભેગા કરી એસેન્સ બનાવામાં આવતુ નાખી ઘી, ઘીને અલગ અલગ સાઈઝ અને ડબ્બામાં પેક કરાતું હતું, અસલી દેશી ગાયનું ઘી કહી ઘી વેચાતું હતું, પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરતા સ્થળે પહોચ્યા, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા  

Breaking News/અમદાવાદ: કોર્પોરેટરની દાદાગીરી આવી સામે, દુકાનદારોને પરેશાન કરતા હોવાનો આક્ષેપ, રિક્રિએશનના ડે.ચેરમેન કમલેશ પટેલ સામે અરજી, દુકાનદારોને હેરાન કરતા હોવાનો આક્ષેપ, દુકાનદારોનો સામાન કોર્પોરેશનમાં જપ્ત કરાવી કરે છે દંડ, કોર્પોરેટરે દુકાનો પર વધુ બે માળનું કર્યું છે બાંધકામ, બાંધકામ દરમિયાન દુકાનોને થયું હતું નુકશાન  

Breaking News/અમદાવાદ:શહેરની હોસ્પિટલોને દંડ ફટકારાયો, આરોગ્ય વિભાગે હોસ્પિટલોને ફટકાર્યો દંડ, હોસ્પિટલોમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા, શાલીન હોસ્પિટલ સાયન્સ સિટીને દંડ ફટકારાયો, લોટસ હોસ્પિટલ સાબરમતી 5 હજાર દંડ, શ્લોક હોસ્પિટલ ઇસનપુર 2500 રૂપિયા દંડ, ડૉ વૈદેહી નર્સિંગ હોમ દાણીલીમડા 3 હજાર દંડ, ગ્લોબલ બોડકદેવ હોસ્પિટલને નોટિસ અપાઇ  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy