Breaking News/ સુરતમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, સ્કુલ બસના ડ્રાઇવરે અકસ્માત સર્જયો, નશાની હાલતમાં ડ્રાઇવરે સર્જયો અકસ્માત, ઘ રેડિયન્ટ સ્કૂલ બસનો હતો ડ્રાઈવર, બસમાં 38 વિદ્યાર્થીઓ હતા સવાર, અકસ્માત સર્જાતા લોકોએ કર્યો બસનો પીછો, લોકોએ પીછો કરી ડ્રાઈવરને દબોચી લીધો, પોલીસે બસ ડ્રાઈવર દિનેશ પટેલની અટકાયત કરી  

Breaking News