Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

જીવલેણ હુમલો/નવસારીના વિજલપોરમાં યુવાન પર જીવલેણ હુમલો, અજાણ્યા ઈસમોએ ધર્મેશ સોન્કર પર કર્યો હુમલો હુમલાની ઘટનામાં યુવક થયો ગંભીર રીતે ઈજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલના તબીબે યુવકને મૃત જાહેર કર્યો વિજલપોર પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી

પેપર લીક/વડોદરાઃ જુનિયર ક્લાર્ક પેપર લીક મામલો કોર્ટે બે આરોપીના જામીન કર્યા નામંજૂર ચાર્જશીટ રજૂ થયા બાદ કરી હતી અરજી ભાસ્કર ચૌધરી,પ્રદીપ નાયકે કરી હતી જામીન અરજી પેપર લીક કાંડમાં કુલ 18 આરોપીઓની થઈ હતી ધરપકડ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર થયા હતા લીક

હાર્ટએટેકથી મોત/જુનાગઢના ગળુ નજીક ચોરવાડમાં યુવકનું થયું મોત 18 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી થયું મોત નારિયેળીના બગીચામાં બન્યો બનાવ બગીચામાં કામ કરતી વખતે યુવકને આવ્યો હાર્ટએટેક જીગ્નેશ વાજા નામના યુવાનનું થયુ મોત

માર્ગ અકસ્માત/બનાસકાંઠાઃ થરાદ – સાંચોર હાઇવે પર અકસ્માત એક્ટિવા અને ટ્રક વચ્ચે થયો અકસ્માત અકસ્માતમાં એક્ટિવા સવાર 2 યુવતીના ઘટના સ્થળે મોત અન્ય બે યુવતી ગંભીર રીતે થઈ છે ઘાયલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા 2 મૃતદેહને PM અર્થે થરાદ રિફર કરાયા ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી

Stock Market/સેન્સેક્સે 65000ની સપાટી વટાવી, નિફ્ટી પણ ઓલટાઇમ હાઈ

Breaking News/બરોડા ડેરીના નવા પ્રમુખની નિમણુંક, સતીષ નિશાળિયાને પ્રમુખ બનાવાયા, જી.બી.સોલંકીને બનાવાયા ઉપપ્રમુખ, સર્વસંમતિથી ડિરેક્ટરોએ નિમણુંક કરી, ચૂંટણી બિનહરીફ અને નિર્વિવાદિત થઈ  

Breaking News/રાજકોટ ગુરૂકુળમાં ધો.10માં વિદ્યાર્થીનું મોત, વિદ્યાર્થીનું સ્પીચ આપતા આપતા થયું મોત, દેવાંશ ભાયાણી નામના વિદ્યાર્થીનું મોત, મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો, વિદ્યાર્થીનું સ્પીચ આપતા આપતા થયું મોત, મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો  

Breaking News/અમદાવાદ:પ્રાથમિક શિક્ષણ સમિતિના સ્માર્ટ કલાસ, કલાસ રુમની બહાર ભણવા માટે મજબુર બાળકો, સ્માર્ટ સ્કૂલમાં ઓરડાની છે ઘટ્ટ, આઠ કલાસ રુમમાં 1400 બાળકો કરે છે અભ્યાસ, એક હજાર કરોડનું બજેટ છતાં પ્યુન નથી, બાળકો કલાસ રુમ સાફ કરતા નજરે પડ્યા, નાના ભૂલકાના ભવિષ્ય સાથે કોણ કરે છે રમત  

Breaking News/આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદ, સુરત ભરૂચમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે, 6-7 તારીખ પછી ફરી વરસાદ રહેશે સૌરાટ્રમાં, 7મી એ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતનામાં ભારેથી અતિભારે વરસાદ, હાલ પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદ રહેશે, હાલ તાપમાનમાં કોઈ વધારો નહીં

Breaking News/વલસાડ:120 આવાસ બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી મામલો, પાલિકા દ્વારા જર્જરીત બિલ્ડીંગ તોડી પાડવાની કામગીરી, બિલ્ડીંગના લોકોને ઘર ખાલી કરાવી અન્ય સ્થળે ખસેડાયા, સલામતીના ભાગ રૂપે બિલ્ડીંગને તોડી પાડવાની કામગીરી, મોટી દુર્ઘટના બને તે પહેલા પાલિકાની કાર્યવાહી, ગઈ રાત્રે બિલ્ડીંગનો સ્લેબ થયો હતો ધરાશાયી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy