Breaking News/મહેસાણા: દૂધસાગર ડેરીની 63મી સાધારણ સભા, ડેરી હોલ ખાતે યોજાઈ સાધારણ સભા, 6000 કરોડનું ટર્ન ઓવર પહોંચાડ્યું, 8500 કરોડનું ટર્ન ઓવર કરવાનો લક્ષ્યાંક, દૂધ ઉત્પાદન રોજીંદુ 50 લાખ લીટરનો લક્ષ્યાંક, દૂધસાગર ડેરી ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન
Breaking News/બોટાદઃ વકીલ સામે બળાત્કારની નોંધાઈ, વકીલે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી, મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યા હોવાની યુવતીની ફરિયાદ, વકીલે લગ્નની લાલચ આપી બાંધ્યા શારીરિક સંબંધ, બોટાદ પોલીસે 376 કલમ હે઼ઠળ તપાસ હાથ ધરી
Breaking News/આજે ‘અક્ષર રિવર ક્રૂઝ’નું ઉદ્ઘાટન, અમદાવાદને મળશે વધુ એક નવલું નઝરાણું, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન, વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે ઉદ્ઘાટન, સાબરમતી રિવરફ્રન્ટ પર ‘અક્ષર રિવર ક્રૂઝ’નું ઉદ્ઘાટન, અમદાવાદીઓને મળશે વધુ એક ભેટ, 15 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ખાતે નવું આકર્ષણ, આજથી અક્ષર રિવર ક્રુઝનો શુભારંભ, અક્ષર રિવર ક્રુઝ વધારશે અમદાવાદની શાન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ,રાજ્ય કક્ષા મંત્રી જગદીશ વિશ્વકર્મા ,મેયર કિરીટ પરમાર સહીત અનેક ધારાસભ્યો રહેશે ઉપિસ્થત
Breaking News/સુરત: કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો, 22 ગામોને એલર્ટ કરાયા કરવામાં આવ્યા, નદીમાંથી અવરજવર ન કરવાની સૂચના, વરસાદનું જોર વધતાં ડેમ ઓવરફ્લો થયો, ડેમ ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં ખુશી
Breaking News/રાજયમાં પ્રારંભે જ 28 ટકા વરસાદ, ગત વર્ષે 1 જુલાઇ સુધી 9.50 ટકા વરસાદ, અત્યાર સુધી 187 તાલુકામાં 2થી 40 ઇંચ, કચ્છના અંજારમાં સૌથી વધુ 34.68 ઇંચ, રાજયમાં સિઝનનો 28 ટકા વરસાદ
Breaking News/ગુજરાતમાં અનરાધાર અષાઢ, નવસારીમાં કુલ 13 ઇંચ વરસાદ, રાજયના 200 તાલુકામાં નોધપાત્ર વરસાદ, હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, રાજયમાં વરસાદથી કુલ મૃત્યઆંક 14 થયો, કેટલાક સ્થળે એનડીઆરએફની ટીમો તૈનાત
Breaking News/વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ, આજે ખરાબ હવામાનને કારણે ટ્રેન રદ, ભારે વરસાદની આગાહીને લઇ ટ્રેનો રદ્દ કરાઇ, વડોદરા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન રદ્દ, વલસાડ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન પણ રદ કરાઇ, દહાણુ રોડ સુપરફાસ્ટ ટ્રેન પણ કરાઇ છે રદ
Breaking News/આજે સાબરમતી રિવરફ્રન્ટમાં ક્રુઝનું લોકાર્પણ, રિવરફ્રન્ટ ખાતે સવારે કરાશે વર્ચ્યુલી લોકાર્પણ, કે.ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે વર્ચ્યુલી લોકાર્પણ, સવારે 9 વાગે ક્રુઝનું લોકાર્પણ કરાશે, મંત્રીઓ અને કોર્પો.નાપદાધિકારીઓ હાજર રહેશે
Breaking News/દ્વારકા: ખંભાળિયા હાઈવે ઉપર દુર્ઘટના સર્જાતાં ટળી, જુવાનપુર પાસે રાત્રે ST બસ ડિવાઈડરમાં ધુસી, ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં બની ઘટના, ઘટનાના પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા, હાઈવે પર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો જોવા મળ્યા, JCBની મદદથી ST બસને હાઇવે પર સાઇડ કરાઇ