Breaking News/સુરત જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના, ગતરાત્રે માંગરોળના પીપોદરા પાસે બની ઘટના, અજાણ્યા વાહને રાહદારીને અડફેટમાં લીધો, ગંભીર ઈજાઓ થતા રાહદારીનું ઘટનાસ્થળે જ મોત, સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ
Breaking News/કચ્છ જિલ્લા પ્રશાસનનો નિર્ણય, કોટેશ્વર-નારાયણસરોવર બંધ રાખવા આદેશ, 13થી 15 જૂન સુધી મંદિર બંધ રાખવા આદેશ, મંદિર દરિયા નજીક હોવાથી લેવાયો નિર્ણય
Breaking News/દ્વારકાથી વાવાઝોડાનું મહાકવરેજ, દ્વારકામાં સંભવિત વાવાઝોડાની અસર શરૂ, રૂપેણ બંદર અને ડાલડા બંદર પરથી સ્થળાંતર પ્રક્રિયા, રૂપેણ બંદર પરથી 2500 નાગરિકોનું સ્થળાંતર, ડાલડા બંદર પરથી 800 લોકોનું સ્થળાંતર કરાયું, દ્વારકાધીશ ભગવાનની ધ્વજા અડધી કાંઠીએ લહેરવાયી, ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યા દ્વારકા, એક NDRF અને એક SDRFની ટીમ તૈનાત, વધુ એક NDRFની ટીમ દ્વારકા આવવા રવાના
Breaking News/વાવાઝોડાને લઈ મોટા સમાચાર, પ્રધાનમંત્રી મોદીએ બોલાવી મહત્વની બેઠક, વાવાઝોડાની સ્થિતિ અંગે PM મોદી કરશે સમીક્ષા, વાવાઝોડાને લઈ તૈયારીઓની સમીક્ષા કરશે, બપોરે 1 વાગ્યે PM મોદીએ બોલાવી બેઠક
Breaking News/બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરનો મામલો, NDRFની વધુ 2 ટીમો સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલાઈ, જરોદ NDRF હેડ ક્વાર્ટરથી વધુ ૨ ટીમો રવાના, જામનગર, જૂનાગઢ માટે વડોદરાથી NDRF ટીમો મોકલાઈ, આધુનિક સુવિધાઓથી સજ્જ છે આ ટીમો
Breaking News/બિપરજોય વાવાઝોડાનું સંકટ, દમણમાં પ્રશાસન એક્શનમાં, દમણના દરિયા કિનારે 144 કલમ, દેવકા, જંપોર, નાની દમણના દરિયા કિનારે જવા રોક, લાઈટ હાઉસ, મોટી દમણના દરિયા કિનારે જવા રોક, પર્યટકોની સલામતી માટે લેવાયો નિર્ણય, દમણ દરિયા કિનારે 2 નંબર નું સિગ્નલ, સામાન્ય દિવસો કરતા આજે દમણ ના દરિયો તોફાની
બિપરજોય/‘બિપોરજોય’ વાવાઝોડાની અસર વધી દરિયાકાંઠા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અપાયું વાવાઝોડા અને વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું અરબી સમુદ્રમાં ભારે કરંટ પવન ગતિ સાથે દરિયામાં ઉછળી રહ્યા છે ઊંચા મોજા
ચક્રવાત બિપરજોય/જૂનાગઢઃ માંગરોળનો દરિયો બન્યો છે તોફાની દરિયાકાંઠાના લોકોને સલમાત સ્થળે ખસેડવાની વ્યવસ્થા સેરિયાઝ બારાના લોકો માટે કરાય છે વ્યવસ્થા હજુ પણ અમુક લોકો દરિયાકાંઠે હાલ પવન ની ગતિ છે તેજ 50 થી 60 કિમિ ની ઝડપે પવન ફૂંકાય છે
માર્ગ અકસ્માત/ઊંઝા મહેસાણા હાઇવે પર અકસ્માત જૂના રેલવે સ્ટેશન નજીકના બ્રિજ પાસે અકસ્માત પીલ્લર સાથે ગાડી અથડાતા ગાડી ચાલકનું મોત ગાડી ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું ગાડીમાં સવાર 4 લોકો પૈકી 1 નું મોત 1 ને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો
ચક્રવાત બિપરજોય/ગુજરાતના દરિયાકાંઠે એલર્ટ ઉંચા અને ભયાનક મોજા ઉછળશે રાજ્યના નવ બંદરો પર 4 નંબરનું સિગ્નલ પોરબંદર, ઓખા, નવલખીમાં 4 નંબરનું સિગ્નલ માંડવી, મુંદ્રા, જખૌ બંદર પર 4 નંબરનું સિગ્નલ રાજ્યના 14 બંદરો પર 2 નંબરનું સિગ્નલ