Breaking News/બનાસકાંઠા:ભાભરમાં 18 જુગારીઓ ઝડપાયા મીઠા ગામે માતાજીના મંદિર પાસે કરાઇ રેડ તીનપતિનો જુગાર રમતા શખ્સો ઝડપાયા 18 જુગારીઓ ઝડપાયા બે શખ્સો થયા ફરાર
Breaking News/અંકલેશ્વર GIDC ઉદ્યોગકારો બન્યા બેફામ વરસાદી પાણીના કાંસમાં છોડાયુ કેમિકલ યુકત પાણી ઉદ્યોગકારોએ છોડ્યા કેમિકલયુક્ત પાણી સિઝનના પ્રથમ વરસાદે જ કેમિકલયુક્ત પાણી છોડાયું GIDCની એશિયનપેન્ટ ચોકડી પાસે છોડાયું પાણી વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત પાણી નજરે પડ્યું
Breaking News/સુરત:આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો શહેરના સરથાણા વિસ્તારની ઘટના પિતા અને તેની 6 વર્ષની પુત્રી સાથે રહેતા હતા ઝાડ પર દોરી બાંધી ફાંસો ખાઈ લીધો આપઘાત પાછળનું કારણ અકબંધ 6 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking News/અમદાવાદ: ભગવાન જગ્ન્નાથની જળયાત્રા ભગવાન જગ્ન્નાથને જળાભિષેક જળયાત્રાનો વિધીવત રીતે પ્રારંભ પ્રદીપ સિંહ જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત અમિત પી શાહ, હર્ષદ પટેલનાં હસ્તે જળાભિષેક
Breaking News/રાજ્યના 104 તાલુકામાં વરસાદ સવારે 6 થી 10 સુધી 4 કલાકનો વરસાદ ખેડાજિલ્લાના મહેમદાવાદમાં 2.5 ઇંચ વરસાદ મહેમદાવાદ તાલુકામાં સૌથી વધુ વરસાદ 17 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ અન્ય 87 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ગાંધીનગર સ્થિત SEOC એ આપી માહિતી
Breaking News/બનાસકાંઠા:રાજય સરકારનો લાભદાયી નિર્ણય રાજય સરકારનો ધાનેરા થરાદ માટે લાભદાયી નિર્ણય 200 તળાવને નર્મદા કેનાલના પાણીથી ભરવાનો નિર્ણય બનાસકાંઠા:રાજય સરકારનો લાભદાયી નિર્ણય રાજય સરકારનો ધાનેરા થરાદ માટે લાભદાયી નિર્ણય
Breaking News/ઉત્તરાખંડમાં ભૂ સ્ખલન થતા યાત્રા અટકી આદિ કૈલાસ યાત્રા અટકાવાઈ ગુજરાતના ત્રણ લોકો ફસાયા તમામ ગુજરાતીઓ સલામત ધારચુલા વિસ્તારમાં થયો લેન્ડસ્કેપ સુરતના બે અને જૂનાગઢની એક મહિલા ફસાઈ
Breaking News/ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત ચાલુ વરસાદે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ એસટી બસે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો કારમાં ફસાયેલા લોકોને કારનું પતરું કાપી બહાર કઢાયા એક્ષો બ્લેડ પટ્ટીથી કાર કાપી બહાર કાઢવાની કામગીરી
Breaking News/અમદાવાદમાં ટોટલ 50 થી વધું ઝાડ પડ્યા તોફાની વરસાદના કારણે ઝાડ પડયા Amc દ્રારા ઝાડ હટાવવાની કામગીરી શરૂ
Breaking News/અમદાવાદ: આજે TAT ની પરીક્ષા માધ્યમિક શાળામાં શિક્ષક બનવા TATની પરીક્ષા અમદાવાદમાં 134 બિલ્ડીંગમાં યોજાશે પરીક્ષા 38 હજાર જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા પરીક્ષાને લઈને DEO કચેરીથી તમામ તૈયારીઓ કરાઈ આજે બપોરે યોજાશે પરીક્ષા