Breaking News/ રાજ્યના 104 તાલુકામાં વરસાદ સવારે 6 થી 10 સુધી 4 કલાકનો વરસાદ ખેડાજિલ્લાના મહેમદાવાદમાં 2.5 ઇંચ વરસાદ મહેમદાવાદ તાલુકામાં સૌથી વધુ વરસાદ 17 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ અન્ય 87 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ગાંધીનગર સ્થિત SEOC એ આપી માહિતી

Breaking News