Breaking News/ ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત ચાલુ વરસાદે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ એસટી બસે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો કારમાં ફસાયેલા લોકોને કારનું પતરું કાપી બહાર કઢાયા એક્ષો બ્લેડ પટ્ટીથી કાર કાપી બહાર કાઢવાની કામગીરી

Breaking News