માવઠાની આગાહી/હજુ 24 કલાક રાજ્યમાં માવઠાની આગાહી આજે ગુજરાતના 7 જિલ્લામાં માવઠાની સંભાવના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં આગાહી દાહોદ, ડાંગ, તાપીમાં માવઠાની આગાહી આગામી 4 દિવસમાં રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ રાજ્યના તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો થશે વધારો 9 મેએ અમદાવાદમાં યલો એલર્ટની કરાઈ આગાહી
કબૂતરબાજી/માણેકપુરના પરિવારનો વિદેશમાં થયેલ મોતનો મામલો વડાસણના મુખ્ય એજન્ટ સચિન વિહોલને પકડવા પોલીસ ધંધે લાગી સચિન વિહોલને પકડવા પોલીસ લુક આઉટ નોટિસ કાઢશે ઘટનાના થોડા દિવસો પહેલા જ સચિન કેનેડા જતો રહ્યો હતો અન્ય બે એજન્ટ નિકૂલસિંહ વિહોલ અને અર્જુનસિંહ ચાવડા ફરાર ફરિયાદ નોંધાવવાની ગંધ આવી જતાં બંને એજન્ટો ફરાર અર્જુનસિંહ ચાવડા સચિન વિહોલનો છે સાગો બનેવી ત્રણેયને પકડવા હવે વસાઈ પોલીસે ચક્રો ગતિમાન કર્યા
થરાદમાં વિકાસ કાર્યક્રમો/થરાદ વિધાનસભામાં વિકાસના કામને મળ્યો વેગ જામપુર દૈયપ કેનાલની સુધારણાની કરાઈ શરૂઆત રાજકોટ રતનપુર માટે ડ્રિસ્ટિક કેનાલનું પણ કરાયું ખાતે મુહૂર્ત થરાદના 7417 વધુ હેકટર જમીનને મળશે કેનાલનું પાણી 5.5 કરોડના ખર્ચે નવીન કેનાલ અને ક્ષતિગ્રસ્ત કેનાલ થશે રિપેરીગ
અનાજ કૌભાંડ પકડાયું/સુરતમાં મંતવ્ય ન્યુઝ ચેનલના અહેવાલની અસર ગરીબોના હક્કનું અનાજ બારોબાર વેચવાનો મામલો 17 એપ્રિલે સરકારી ચોખા ભરેલો ટેમ્પો પોલીસે પકડ્યો હતો ઉતરાણ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો ટેમ્પો મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો 1.12 લાખ રૂપિયાનું સરકારી અનાજ સગેવગે થવાનું હતું કામરેજના વલથાણ ખાતે લઈ જવાતું હતું સરકારી અનાજ યમુના એન્ટરપ્રાઈઝ નામના એગ્રો ફૂડમાં મોકલાતું હતું સરકારી અનાજ સમગ્ર મામલે હવે ખુદ સુરત DSO ફરિયાદી બન્યા સરકારી અનાજ કાળાબજાર મામલે પોલીસે 4 સામે કાર્યવાહી કરી અનાજ માફિયા કિંગ કિશન ખટિક સામે પોલીસની કાર્યવાહી મહેશ માલાણી, હસમુખ સૂચક સામે પોલીસની કાર્યવાહી રાજ એગ્રો ફૂડ પ્રોડક્ટ સામે અનાજ સગેવગે કરવાનો ગુનો નોંધાયો
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો/બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો ડીસા શહેરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પનીર સહિતની શંકાસ્પદ ચીજવસ્તુઓના સેમ્પલ લેવાયા દૂધની બનાવટો વેચાતા વેપારીઓને ત્યાં તાપસ ફૂડ વિભાગની તપાસથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ
ડમી કાંડ/ભાવનગર:ડમીકાંડમા વધુ બેની ઘરપકડ પોલીસકર્મી અને તેનો ભાઇ ઝડપાયો દિનેશ પંડયા અને ભદ્રેશ પંડયાની ધરપકડ દિનેશ બગદાણા પો.સ્ટેમાં બજાવે છે ફરજ ડમીકાંડમાં અત્યાર સુધી 35 આરોપીની ધરપકડ
ન્યાયતંત્રમાં ફેરફાર/ગુજરાતમાં ન્યાયતંત્ર ક્ષેત્રે મોટાપાયે ફેરફારો રાજ્યના જુદા જુદા જિલ્લાના 87 ડિસ્ટ્રિક્ટ જજની બદલી 111 સિનિયર ડીવિઝન સિવિલ જજની ટ્રાન્સફર 167 જુનિયર ડિવિઝન સિવિલ જજની બદલી ગુજરાતમાં ન્યાયતંત્ર ક્ષેત્રે મોટા પાયે ફેરફારો
Breaking News/તોડબાજ એડિટર સામે વધુ એક ફરિયાદ આશિષ કંજારીયા સામે બોપલમાં વધુ એક ફરિયાદ અત્યાર સુધી 5 ફરિયાદ આશિષ સામે નોંધાઇ શ્રીરામ વિદ્યાલયના ટ્રસ્ટીએ ફરીયાદ નોંધાવી ધાક ધમકી આપીને સ્કૂલમાં ખડણીની માંગ કરતો
Breaking News/રાધનપુર: વરરાજાની જાહેરમાં હત્યા રાધનપુર હાઇવે ઉપર બની ઘટના વરરાજાને છરીઓના ઘા મારી હત્યા વિપુલ ઠાકોર નામના યુવાનની હત્યા સમીના અમરાપુરનો હતો રહેવાસી
Breaking News/સુરત:બારડોલી નજીક અકસ્માતમાં 6ના મોત બારડોલી નેશનલ હાઈવ પર ગમખ્વાર અકસ્માત કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો 6 લોકોના અકસ્માતમાં ઘટના સ્થળે મોત 3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ, 1 બાળકનું મોત પોલીસ કાફલો ઘટના સ્થળે પર પહોંચ્યો પરિવાર સુરતના માંડવી ખાતેનો હોવાની માહિતી બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો