Breaking News/તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે રેલ્વેનું આયોજન પશ્ચિમ રેલવે અમદાવાદ દ્વારા વિશિષ્ટ આયોજન સાબરમતી થી પાલનપુર પરીક્ષા ડેમોનું આયોજન ભાવનગર થી ગાંધીગ્રામ પરીક્ષા સ્પેશિયલ ડેમો પરીક્ષા સ્પેશિયલ ડેમો ટ્રેન દિવસોમાં બે વાર ફેરા કરશે
Breaking News/રાજૌરીમાં સેનાના 5 જવાન શહિદ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં બ્લાસ્ટ આતંકીઓએ IED રાજૌરીમાં રાજૌરીમાં ઇન્ટરનેટ સેવા બંધ
Breaking News/સુરતઃ અડાજણ પાલ વિસ્તારમાં હિટ એન્ડ રન 25 વર્ષીય યુવતીને ટ્રક ચાલકે અડફેટે લીધી ટ્રકની ટક્કર યુવતીને લાગતા નીચે પટકાઈ યુવતીનું ઘટના સ્થળે મોત અકસ્માત કરી ટ્રક ચાલક ફરાર અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી
Breaking News/સુરતઃ યુવતી પ્રોફેસરના આપઘાતનો મામલો અજાણ્યા શખ્સ યુવતીને કરતો હતો બ્લેકમેલ whatsapp પર ફોટો મોકલી બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા બ્લેકમેલરથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ સાયબર સેલની મદદથી આરોપીને પકડ્યો બિહારના નકસલી વિસ્તારમાંથી આરોપી ઝડપાયો
Breaking News/આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી રાજસ્થાન તરફથી આવી રહેલ વરસાદી સિસ્ટમથી વરસાદ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી 2 દિવસ બાદ કાળજાળ ગરમીનો પ્રકોપ શરૂ થશે તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધવાની આગાહી અમદાવાદ શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પોહાચશે 9 તારીખથી કાળજાળ ગરમીની આગાહી 9 તારીખે અમદાવાદમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું
Breaking News/વિજાપુરની સ્વામીનારાયણ સાયન્સ કોલેજની દાદાગીરી વિદ્યાર્થીઓ કોપી કેસમાં ઝડપાતા નિરીક્ષકોને ધમકી કોપી કેસ ન થાય તે માટે સંચાલકોની દાદાગીરી 3 નિરીક્ષકોને ધમકી આપી નજરકેદ કર્યા ઘરે કેવી રીતે જશો તેમ કહી આપી ધમકી વિજાપુર પોલીસની ટીમ પહોંચી કોલેજમાં MSC સેમ 4 ના 45 છાત્રોની પ્રેક્ટિકલ પરીક્ષા લીધી હતી
Breaking News/સુરત શહેરમાં ઠગાઈનો સીલસીલો યથાવત સરથાણા વિસ્તારમાં લાખોની ઠગાઈ સરથાણા વિસ્તારમાં પતિ-પત્નીનું કારસ્તાન લોકો પાસે 99 લાખથી વધુની ઠગાઈ નોકરી ને શેરબજારમાં વળતર આપવાની લાલચ આપી હિન્દુસ્તાન યુનીલિવર કંપનીના જોબ લેટર બનાવ્યા ખોટા જોબ એપોઇન્ટમેન્ટ લેટર બનાવ્યા હતા પોલીસે પતિ અને પત્નીને ઝડપી પાડ્યા ફરિયાદી પોતે તબીબ તરીકે ફરજ બજાવે છે સરથાણા પોલીસે છેતરપીંડીની નોંધી ફરિયાદ
Breaking News/છોટાઉદેપુરઃ PSI યુ.આર.ડામોરની ઓડિયોનો મામલો બોડેલીના PSI સામે તપાસના અપાયા આદેશ ઇન્ચાર્જ SPએ PSI સામે તપાસના આપ્યા આદેશ છોટાઉદેપુર DYSP સમગ્ર મામલે કરી રહ્યા છે તપાસ યુવક વચ્ચે વાતચીતનો કથિત ઓડિયો થયો હતો વાયરલ
Breaking News/મહેસાણાઃ વડસ્મા કોલેજમાં છાત્રાની હત્યાનો મામલો યુવકે હત્યા કરી સીમકાર્ડ અંબાજીમાં ફેંકી દીધું આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર હત્યા કેવી રીતે થઈ તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરાશે
Breaking News/જામનગરઃ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ આરોગ્ય વિભાગના ફુડ એન્ડ ડ્રગ શાખા દ્વારા તપાસ શહેરના પનીરના વેપારીઓ ત્યાં હાથ ધરાઇ તપાસ અધિકારીઓએ પનીરના લીધા નમૂના લીધેલા નમૂના વડોદરાની લેબમા મોકલાશે આ કામગીરી ઉનાળા દરમિયાન ચાલુ રહેશે