Weather/રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં અને ઘણાંની જણસી પલળી ખેડૂત પાસેથી વેપારીઓએ ખરીદ કરેલી જણસી પલળી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી કમોસમી વરસાદ વરસતા ઘઉં મોટા પ્રમાણમાં પલળ્યા વેપારીઓ, દલાલો, યાર્ડ સત્તાધીશો અને ચેરમેન સાથે બેઠક જણસીની આવક કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે
Surat/હજીરાના દરિયામાં કોલસા ભરેલુ શિપ તણાઈ આવ્યું જેટી સાથે બંધાયેલી દોરી તૂટતાં શિપ તણાયું શ્રીકૃષ્ણ કંપનીનું કોલસા ભરેલું શિપ તણાયું દોરી તૂટી જતા દરિયાના વહેણમાં તણાઈ આવ્યું કોલસા ભરેલું શિપ ONGC બ્રિજ પાસે આવી પહોંચ્યું આ શિપ બ્રિજ સાથે ટકરાયું છે કે કેમ તેની થશે તપાસ તપાસ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી
Anand/આંકલાવ પાલિકાનું વીજ જોડાણ કપાયું નપાનું વીજ બિલ બાકી પડતા વીજ જોડાણ કપાયું વીજ કંપની દ્વારા નોટિસો આપ્યા છતાં બિલ ના ભર્યું આંકલાવ નપાનું અંદાજે 1.30 કરોડનું બીજ બિલ બાકી આંકલાવ ગામનું સ્ટ્રીટ લાઈટ કનેકશન કપાયું સ્ટ્રીટ લાઈટ કનેકશન કપાતા આંકલાવમાં અંધારપટ
Weather/જૂનાગઢમાં ભારે પવન સાથે વરસાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ રસ્તા ઉપર ફરી વળ્યા પાણી કમોસમી વરસાદથી પાકને નુકસાની કેરી ઘઉં સહિતના પાકને નુકસાન
Weather/દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ ખંભાળિયામાં અચાનક આવ્યો વાતાવરણમાં પલટો શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ 5 દિવસથી કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ
Breaking News/અમદાવાદઃ સગીરાની છેડતીનો મામલો નરોડામાં સગીરાની છેડતીનો મામલો છેડતીના ગુન્હામાં ભાજપના નેતાની ધરપકડ રેન બસેરામાં રહેતી યુવતી પાસે કરી બીભત્સ માગણી આપઘાતના વિચારો આવતા પિતાને છેડતીની વાત કરી રેનબસેરાના સંચાલક મયૂરસિંહે પર પણ કર્યા આક્ષેપ છેડતી કર્યાની ફરિયાદ નરોડા પો.સ્ટે.માં નોંધાઈ
Breaking News/રાજકોટ ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર ભારતના 12 શહેરોમાં મેચ રમાશે વન ડે વર્લ્ડકપમાં મેચ રમાશે એક વન ડે વર્લ્ડ કપ મેચ રાજકોટમાં રમાશે 46 દિવસમાં 48 મેચ રમાશે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે 5 ઓકટોબરથી વર્લ્ડ કપનો થશે પ્રારંભ
Breaking News/જૂનાગઢમાં ભારે પવન સાથે વરસાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ રસ્તા ઉપર ફરી વળ્યા પાણી કમોસમી વરસાદથી પાકને નુકસાની કેરી ઘઉં સહિતના પાકને નુકસાન
Breaking News/વડોદરાઃ મૃતદેહ મળવાનો મામલો એકાઉન્ટન્ટનો મૃતદેહ મળવાનો મામલો શહેરની હોટલમાંથી મળ્યો હતો મૃતદેહ શંકાસ્પદ મોત મામલે પોલીસે શરૂ કરી તપાસ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું પ્રા. તારણ હોટેલ મેરિલેન્ડના મેનેજર દિનેશ પટેલનું નિવેદન તબિયત બગડતા યુવતીએ 108 એમ્બ્યુલન્સ બોલાવી પ્રવિણ સુતરિયાના પરિવારજનોએ હોસ્પિ. લઇ ગયા
Breaking News/પાલનપુર નપાના ભંગારમાં ભ્રષ્ટાચારનો મામલો વિપક્ષી નેતાના ધરણાં બીજા દિવસે પણ યથાવત્ 19 લાખનો ભંગાર 12 લાખમાં વહેંચી દીધો હતો તત્કાલીન FIRની માંગ ચીફ ઓફિસર-કારોબારી ચેરમેન સામે FIRની માંગ