Breaking News/મહેસાણાઃ રીક્ષા-ઈકો કાર વચ્ચે અકસ્માત ખેરાલુ તાલુકા ગોરીસણા નજીકની ઘટના અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણના મોત 1નું સ્થળ પર અને 2ના સારવાર દરમિયાન મોત અમદાવાદ સિવિલમાં સારવાર દરમ્યાન મોત રીક્ષા ચાલક સહિત પિતા અને માતાનું મોત ત્રણેય ખેરાલુના ઠાકોરવાસના રહેવાસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Breaking News/રાજકોટઃ કોન્ટ્રાક્ટર અને શ્રમિકના મોતનો કેસ ભૂગર્ભ ગટર સાફ કરતા સમયે થયા બન્નેના મોત DCP ઝોન 2 સુધીર દેસાઈ પહોંચ્યા સિવિલ હોસ્પિ. મૃતકના પરિવારજનોને સમજાવવાના પ્રયાસો પોલીસ અને પરિવારજનો વચ્ચે શાબ્દિક બોલાચાલી સમગ્ર મામલે DCP સુધીર કુમાર દેસાઈનું નિવેદન પરિવારજનો માંગણીઓ અંગે વિચાર ચાલી રહ્યો કાયદાકીય જે કઈ સલાહની જરૂર પડે તે આપીશું
ચૈત્રી નવરાત્રિ-બહુચરાજી/આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો શુભારંભ શક્તિપીઠ બહુચરાજીમાં ઘટસ્થાપન વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ યોજાઈ દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી
સુરત સિવિલ હોસ્પિટલ/સુરત સિવિલ ફરી આવી વિવાદમાં હોસ્પિટલમાં જ કૂતરીએ બચ્ચાને જન્મ આપ્યા સિવિલ હોસ્પિટલ બની શ્વાનના બચ્ચાનું ઘર કિડની બિલ્ડીંગનો વીડિયો હોવાની ચર્ચા
બિહારના સીએમને ધમકી/બિહારના CMને ફોન કરી ધમકી આપવાનો મામલો પોલીસે શખ્સને સુરતમાંથી ઝડપી પાડ્યો ફોન કરી ઉડાવી દેવાની ધમકી આપી હતી શખ્સે પોલીસએ માહિતીની આધારે ઝડપી પાડ્યો શખ્સને ક્રાઈમ બ્રાન્ચે લસકાણા ખાતેથી ઝડપી પાડ્યો શખ્સે ગુગલ નંબર સર્ચ કરી કોલ કર્યો હતો ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી બિહાર પોલીસને સોંપ્યો
અસામાજિક તત્વોનો આતંક/સુરતઃ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતંક બટન ગેંગના સભ્યોએ યુવક પર કર્યો હુમલો અસામાજિક તત્વોએ લોકોમાં ડર ઉભો કર્યો હથિયારો સાથે 25 જેટલા શખ્સો ઉભો કર્યો ડર સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ઘટના અંગે લાલગેટ પોલીસે તપાસ શરૂ કરી
ચૈત્રી નવરાત્રિ/અંબાજીમાં ચૈત્રી નવરાત્રીની શરૂઆત મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા કરાઇ ઘટ કરાશે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા ભક્તોની મોટી મોટી કતારો લાગી મંદિરમાં
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય/વાવ પંથકમાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ચોકલેટ અને પૈસા આપવાની લાલચ આપી શેરીમાં રમતા કિશોર સાથે બે શખ્સોએ કર્યું કૃત્ય માસૂમ સાથે કૃત્ય આચરનાર પણ એક સગીર વયનો વીડિયો ઉતારીને સો.મીડિયામાં વાયરલ કરાયો સમગ્ર મામલે બે શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ વિડયો સામે આવતા માસૂમના પિતાએ કરી ફરિયાદ
જીએસટી કૌભાંડ/ભાવનગરઃ GST બોગસ બિલિંગના આરોપી ઝડપાયા SIT દ્વારા GST બોગસ બીલિંગના આરોપી ઝડપ્યા જિલ્લામાં લોકો પાસેથી ડોક્યુ. મેળવી આચરતા કૌભાંડ આધારકાર્ડ, પાનકાર્ડનો ઉપયોગ કરી મેળવતા GST નંબર બોગસ પેઢી અસ્તિત્વમાં લાવી આચરતા હતા કૌભાંડ
કોન્ટ્રાક્ટર શ્રમિકના મોતનો કેસ/રાજકોટઃ કોન્ટ્રાક્ટર અને શ્રમિકના મોતનો કેસ ભૂગર્ભ ગટર સાફ કરતા સમયે થયા બન્નેના મોત કોન્ટ્રાક્ટરના પરિવારજનોએ સ્વીકારી લાશ શ્રમિકના પરિવારજનોએ નથી સ્વીકારી લાશ ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત મૃતકના પરિવારજનને નોકરી આપવાની માંગ