છેડતી/રાણપુર: વિદ્યાર્થીની સાથે અડપલાનો મામલો, રાણપુર રહ્યુ સજ્જડ બંધ, દુકાનો હોસ્પિ.સહિત તમામ ધંધા રહ્યા બંધ, ધો-6માં અભ્યાસ કરતી વિધાર્થીની સાથે અડપલા, શાળા શિક્ષકે કર્યા હતા અડપલા, પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ, ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ
ગોંડલ/ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે માથાકૂટનો મામલો, અમિત ખૂંટ નામના વ્યક્તિએ નોંધાવી ફરિયાદ, રીબડાના રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ, રાજદીપસિંહે ધમકાવ્યાનો અમિત ખૂંટનો આક્ષેપ, અનિરુદ્ધસિંહનો પુત્ર છે રાજદીપસિંહ, અમિત ખૂંટ છે જયરાજસિંહ જાડેજાનો ટેકેદાર, ફરિયાદના આધારે પોલીસે હાથ ધરી તપાસ
PM Modi/વિશ્વમાં વધતા કોરોના કેસને લઈને PM મોદીની બેઠક, વડાપ્રધાન મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, કોરોનાના કેસ અને તૈયારી અંગેની કરશે સમીક્ષા, પીએમ મોદીની બેઠક ઉપરાંત કેટલાક રાજ્યોમાં પણ બેઠક, દિલ્હી, યુપી, કર્ણાટક અને મહારાષ્ટ્ર સરકારની બેઠક
ઓરી રૂબેલા/સુરતમાં ઓરીના કેસમાં વધારો, ઓરીના 100 જેટલા કેસ સામે આવ્યા, લિંબાયત અને ઉધના વિસ્તારમાં ઓરીના કેસો, મોટાભાગે બાળકો પર અસર, વિસ્તારોમાં રસીકરણની ઝુંબેશ હાથ ધરાશે
Gujarat/અમદાવાદના હોસ્પિટલમાં ડબલ મર્ડર કેસ મામલો મણિનગરની કર્ણ હોસ્પિટલમાં થઇ હતી હત્યા કેટામાઇનનું ઇન્જેક્શન આપી કરી હત્યા આરોપી મનસુખે પહેલા પુત્રી ભારતીને આપ્યું ઇન્જેક્શન બાદમાં યુવતીની માતા ચંપાબેનને ઇન્જેક્શન આપ્યું
Gujarat/આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળના મહોત્સવમાં રહેશે હાજર 75માં અમૃત મહોત્સવમાં આપશે હાજરી સાંજે મુખ્યમંત્રી લેશે સહજાનંદ નગરની મુલાકાત સહજાનંદ નગરના મુખ્ય પ્રવેશ દ્વારનો કરશે ઉદ્ઘાટન વડતાલ ધામના રાકેશપ્રસાદજી પણ રહેશે હાજર
Corona Update/કેન્દ્રની એડવાઈઝરી અંગે આરોગ્ય વિભાગની બેઠક પૂર્ણ, મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આપી જાણકારીm આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક, ઓક્સિજન,બેડ,દવા,વેક્સિનેશનની ચાલી રહી છે તૈયારી, આજની સ્થિતિએ રાજ્યમાં માત્ર 20 કોરોના કેસ
કોરોના/ગુજરાત માટે હાલ રાહતના સમાચાર, ગુજરાતમાં કોરોનાના હાલ 20 એક્ટિવ કેસ, સરકારી આંકડા અનુસાર માહિતી આવી સામે, તમામને તકેદારી રાખવા નિર્દેશ
લીંબુ/ચીનમાં કોરોનાનો વિસ્ફોટ, લીંબુનાં ભાવમાં થઇ શકે છે વધારો, લીંબુની માંગ વધતા ખેડૂતોને થઇ શકે ફાયદો
ચીન કોરોના/ચીનમાં ઓમિક્રોન BF.7એ મચાવી ભયંકર તબાહી, ચીનમાં કેસ વધવાનું કારણ ઓમિક્રોન BF.7 વેરિઅન્ટ, કેટલાંક દેશોમાં ફેલાયો છે ઓમિક્રોનનો વેરિઅન્ટ, 3.23 લાખ લોકો ગુમાવી શકે છે જીવ, કોરોનાની ચોથી લહેરની આશંકા