Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

કચ્છ/પાંજરાપોળના સંચાલકોએ ગાયો છોડી ભુજમાં 300 ઢોર કચેરી ખાતે છોડ્યા સરકારે સબસીડી ન અપાતા સંચાલકો રોષે ભરાયા ભુજની મામલતદાર કચેરી ખાતે ઢોર છોડાયા અનેક વખત આંદોલનો કરી અપાઈ હતી ચીમકી

બિહાર પ્રવાસ/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બિહાર પ્રવાસે બિહારના કિશનગંજ કાર્યક્રમમાં આપી હાજરી કાલીમાતા મંદિરે કરી પૂજાઅર્ચના BSF,SSP,ITBP ડાયરેક્ટર્સ સાથે સંવાદનો કાર્યક્રમ

હિમાચલ/મંડીમાં મહાગર્જના રેલી કાર્યક્રમ વડાપ્રધાન મોદીએ વર્ચ્યૂઅલી આપી હાજરી વડાપ્રધાન મોદીનું વર્ચ્યૂઅલી સંબોધન LIVE હિમાચલની યુવાશક્તિને દેશમાં ગૌરવાન્વિત કરવાનો અવસર મળ્યો હિમાચલના જાંબાઝોએ માં ભારતીનું શિશ ઉંચું રાખ્યું છે

Gujarat/કોંગ્રેસના નેતા જયરામ રમેશ ગુજરાતની મુલાકાતે અમદાવાદમાં જયરામ રમેશની પ્રેસ કોન્ફરન્સ ભારત જોડો યાત્રા અંતર્ગત માહિતિ આપશે ભરતસિંહ સોલંકીની પણ પ્રેસમાં ઉપસ્થિતિ

Gujarat/તાપીના નિર્ઝરમાં ભોજનમાંથી નીકળી જીવાત મુબારકપુર ગામની શાળાનો બનાવ વાલીઓએ મામલતદારને કરી ફરિયાદ મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મામલતદારે સંચાલકોને આપી નોટિસ

Gujarat/વિદેશ મંત્રાલયે એડવાઈઝરી કરી જાહેર કેનેડામાં હેટક્રાઈમ વધ્યો ભારતીયોને સાવધ રહેવા અપાઇ સુચના વંશીય હિંસા,ભારતવિરોધી પ્રવૃત્તિ વધી કોન્સ્યુલ જનરલે વહીવટીતંત્ર સમક્ષ ઉઠાવ્યો સવાલ ભારતે યોગ્ય કાર્યવાહી કરવા કર્યો આગ્રહ

Gujarat/અરવલ્લીમાં વિદ્યાર્થીઓનો મદદ માટે પોકાર અલગ યુનિવર્સિટી બનાવવા વિદ્યાર્થીઓની માંગ શામળાજી કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો પાટણ યુનિવર્સિટી છે 150 કિ.મી દૂર અરવલ્લી-સાબરકાંઠાના વિદ્યાર્થીને હાલાકી 130 કોલેજના વિદ્યાર્થીઓને દૂર પડે છે યુનિ. અગાઉ તમામ કોલેજના આચાર્યોને કરી રજૂઆત પરિણામ શૂન્ય આવતા હવે વિદ્યાર્થીઓનો વિરોધ

Gujarat/બરોડા ડેરીએ ઘીના ભાવમાં કર્યો વધારો સુમુલ ડેરીએ બટરનો ભાવ વધાર્યો છે બરોડા ડેરીએ ઘીના ભાવમાં કર્યો વધારો તહેવારોમાં સુમુલ ડેરી પાસેથી મંગાવવું પડે છે બટર બરોડા ડેરી 80 થી 100 ટન જેટલું મંગાવે છે બટર 17 દિવસમાં ઘીના ભાવમાં લીટરે ₹60 નો વધારો 1લીટર ઘી નો નવો ભાવ ₹600

National/ઉત્તરાખંડમાં અંકિતા ભંડારી હત્યાકેસમાં મળ્યો મૃતદેહ સાત દિવસથી લાપતા અંકિતાનો મળ્યો મૃતદેહ ઋષિકેશના ચિલ્લા પાવરહાઉસમાંથી મળ્યો મૃતદેહ 18મી સપ્ટે.થી લાપતા હતી અંકિતા ભંડારી અત્યાર સુધી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ

Gujarat/નવસારીમાં વહેલી સવારથી છુટા છવાયો વરસાદ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ ફરી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વરસાદી માહોલથી ગરબા આયોજકોમાં પણ ચિંતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy