Gujarat/અમદાવાદઃ નજર ચુજવી ચોરી કરતી મહિલા ઝડપાઈ ક્રાઇમ બ્રાન્ચે CCTV ના આધારે ધરપકડ કરી આરોપીએ હરિત ઝવેરી જવેલર્સમાંથી કરી ચોરી કર્મચારીની નજર ચૂકવી મહિલા આરોપીએ કરી ચોરી સોનાના દાગીનાની કરી હતી આરોપીએ ચોરી પૂછપરછમાં અનેક ગુનાઓનો ભેદ ખુલી શકે
Gujarat/રાજકોટ: શાકભાજીના ભાવમાં ભડકો લીબુંના ભાવ 120 રૂપિયે કિલોએ પહોંચ્યો અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો ટામેટાના ભાવમાં પણ આશિંક વધારો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gujarat/વડોદરા: રાજયમાં ચાલી રહેલા આંદોલનનો મામલો અલગ-અલગ સંગઠનો પહોંચી શકે છે સચિવાલય વડોદરા એકસપ્રેસ વે પર પોલીસનો બંદોબસ્ત કર્મચારીઓને જતા રોકવા માટે ગોંઠવાયો બંદોબસ્ત અમદાવાદ તરફ જતી ગાડીઓની કરાય છે તપાસ
Gujarat/રાજકોટના ઘેલા સોમનાથમાં ટ્રસ્ટના વિવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી પહેલા હવે ધાર્મિક મુદ્દે ખેંચતાણ ઘેલા સોમનાથ મંદિરની બહાર આજે ધરણા કરાશે અલગ અલગ સમાજના અગ્રણીઓ ધરણા કરશે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ પણ કરશે ધરણાં સાધુ સમાજ, પ્રજાપતિ સમાજ સહિતના અગ્રણી કરશે ધરણાં
Gujarat/આજે વરસાદનું જોર ઘટયું સવારે 6 થી 8 સુધી 6 તાલુકા વરસાદ ઉમરગામ અને સુબીરમાં વરસાદ 2 કલાકમાં 1.5,1.5 ઇંચ વરસાદ 4 તાલુકામાં 2 ઇંચ કરતાં ઓછો વરસાદ સવારે 6 થી 8 સુધી 2 કલાકનો વરસાદ
Gujarat/રાજ્યના 37 તાલુકામાં વરસાદ ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વઘઈ અને સાગબારામાં 4.5 ઇંચ વરસાદ ખાંભા તાલુકામાં 2 ઇંચ વરસાદ અન્ય 33 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ રાજયમાં મોસમનો સરેરાશ વરસાદ 117.45 ટકા સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ
Gujarat/સુરતમાં અશાંતધારો લાગુ હોવા છતાં ભુમાફિયા બેફામ લીંબાયત વિસ્તારમાં માથા ભારે તત્વોની દાદાગીરી ભુમાફિયાઓએ લિંબાયતમાં કબ્જો કર્યો હોવાનો ભય ધાક ધમકીથી કંટાળી સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ સરફરાજ જમીલ અહેમદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ ખોટા પેપરો બનાવી કબજો કરાયો હોવાના આક્ષેપો રહીશોએ વિરોધ દર્શાવી લિંબાયત પોલીસને ફરિયાદ કરી
Gujarat/ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ માંગી ટિકિટ દ્વારકા બેઠક પર પાલ આંબલીયાએ માંગી ટિકિટ પાલ આંબલીયા ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ છે કાલાવડ બેઠક પર ગિરધર વાઘેલાએ કરી દાવેદારી ગિરધર વાઘેલા કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ છે
Gujarat/VCE કર્મચારીઓના આંદોલનનો મામલો પોતાની માંગણી માટે કરી રહ્યા છે આંદોલન 10 થી વધુ દિવસથી કર્મીઓએ કરી છે કામગીરી બંધ
Gujarat/વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપનું શક્તિ પ્રદર્શન સૌરાષ્ટ્રમાં ભાજપનું શક્તિ પ્રદર્શન રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા આવતીકાલે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં યોજાશે જન પ્રતિનિધિ સંમેલન રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે.પી. નડ્ડા સંબોધશે સંમેલન મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનો રોડ શો ભાજપના પ્રદેશ અગ્રણીઓ રાજકોટ પહોંચ્યા