Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજયમાં 207 ડેમોમાં 93.23 ટકા પાણીનો સંગ્રહ ચોમાસામાં 101 જળાશયો 100 ટકા છલકાયાં સૌથી વધુ સૌરાષ્ટ્રના 70 ડેમ 100 ટકા ભરાયા દ. ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6 ડેમ છલકાયા ઉતર ગુજરાતના 5 ડેમ ઓવરફલો થયા રાજયના 207 ડેમોમાં અત્યારે 93.23 ટકા પાણીનો સંગ્રહ

Gujarat/વનરક્ષક અને વનપાલ કર્મીઓ પણ હડતાળ પર આજે ગાંધીનગરમાં રેલી કાઢી વિરોધ કરશે સત્યાગ્રહ છાવણીથી અરણ્ય ભવન સુધી કાઢશે રેલી પગાર,પીટીએ ભરતી-બઢતી રેસિયો સહિતની માગ

Gujarat/રાજયના ટીબી કેન્દ્રના 900 કર્મીઓનું આંદોલન પગારવધારા સહિતની માગણીને લઇ હડતાળ સિવિલ કેમ્પસ ખાતે કર્મચારીઓ થશે એકત્ર જીલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપશે તમામ કર્મચારીઓ આજે માસ સીએલ પર જશે

Gujarat/BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા ગુજરાત પ્રવાસે આવતીકાલે જે.પી.નડ્ડા આવશે ગુજરાત ભાજપ શાસિત રાજયોની કોન્ફરન્સને ખુલ્લી મુકશે કિશાન બેઠકોમાં એલઇડી સ્ક્રીન વાહનોનું કરાવશે પ્રસ્થાન

Gujarat/અમદાવાદ: શ્યામલ ચાર વિસ્તારમાં આગનો બનાવ શ્યામલ ખાતે કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ શ્યામલ આઇકૉનિકના 12માં માળે લાગી આગ ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે તમામ સ્થાનિકોને ઘટના સ્થળેથી ખસેડાયા આગની ઘટનામાં હાલ કોઈ જાનહાની નહિ

વડોદરા/કૃષ્ણનગરના સ્થાનિકોનો વિરોધ પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના કર્યા આક્ષેપો રસ્તા,ગંદકી,ખુલ્લી કાંસની સમસ્યાથી પરેશાન ઉકેલ નહીં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી વર્ષો જૂની સમસ્યાથી વોર્ડ નં.16ના રહીશો પરેશાન સોમા તળાવ કૃષ્ણનગરના રહીશોનો વિરોધ

અમદાવાદ/જીવના જોખમે મજૂરો કરી રહ્યા છે કામ જોખમ સાથે કામ કરતા મજૂરોનો વિડીયો આવ્યો સામે કોઈ પણ જાતની સેફ્ટી વગર કરી રહ્યા છે કામ શહેરના મેમકો બ્રિજ પાસેના વિડીયો સેફ્ટી વગર બેનરો લગાવતા મજૂરોનો વિડીયો અગાઉ 8 મજૂરોના મોત બાદ પણ ઘોર બેદરકારી અન્ય કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી આવી સામે

અમદાવાદ/દીકરી પર પિતાનો અમાનૂષી અત્યાચાર 9 વર્ષની બાળકીને માર્યો માર સરખું ઘર કામ ન કરી શકતા માર્યો માર બાળકીને આપ્યા તવીથા અને ચીપિયાના ડામ સોલા હાઈકોર્ટ પોલીસ મથકે નોંધાવાઈ ફરિયાદ

અમદાવાદ/ભૂવા રાજના દ્રશ્યો વરસાદ નથી છતાં અમદાવાદના જોધપુરમાં ભૂવો પડ્યો આખે આખી કાર ઘુસી જાય એવો મોટો ભૂવો સ્થાનિક લોકોને અવરજવર કરવામાં હાલાકી એક બાજુનો રસ્તો બંધ થઇ જતાં ટ્રાફિક વધ્યો

કેશોદ/હાંડલાંથી અગતરાય જતા રસ્તાનુ ખાતમુહુર્ત કરાયું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા પાઠ કરાયા 3.71 કરોડ ના ખર્ચે બનનાર રસ્તાનું ખાતમુહૂર્ત 17 કીમી લાંબી ચક્કર નહીં લગાવવા પડે બાળકોને પોલિયોના ટીપા પણ આપવામાં આવ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy