Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Weather/જામનગર શહેરમાં મેઘરાજા મહેરબાન વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની બેટિંગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ જિલ્લાના ધ્રોલ, જોડિયામાં પણ ધીમીધારે વરસાદ

Gujarat/અમદાવાદમાં આજથી સૌથી મોટો સ્પોર્ટસ કાર્નિવલ રિવરફ્રન્ટ પર ચાર દીવસ કાર્નિવલનું આયોજન રમતો અને લાઇવ મ્યુઝિકલ ઇવેન્ટ યોજાશે નેશનલ ગેઇમ્સ પહેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ સ્પોર્ટ્સ થીમ આધારિત પર્ફોર્મન્સ, વેસ્ટર્ન ડાન્સ પર્ફોર્મન્સ કરાશે આજથી 18 સપ્ટેમ્બર સુધી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં આયોજન

Gujarat/અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ગત રાત્રી દરમિયાન વરસ્યો સાર્વત્રિક ધોધમાર વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલ વરસાદ આંકડા મોડાસામાં સૌથી વધુ ૩.૫ ઇંચ વરસાદ ખાબક્યો ભિલોડામાં ૨.૫ ઇંચ વરસાદ વરસ્યો મેઘરજમાં ૧.૫ ઇંચ વરસાદ

વડોદરા/પોલીસ માટે પડકાર બન્યું ડ્રગ્સનું નેટવર્ક શહેરમાં પથરાયેલાં ડ્રગ્સ નેટવર્કનો વધુ એક પુરાવો એમડી ડ્રગ્સનાં બંધાણીનો વિડિયો થયો વાયરલ હાથમાં MD ડ્રગ્સની પડીકી સાથે શખ્સની કબુલાત દરરોજ 8 થી 10 હજારનાં ડ્રગ્સનાં સેવનની કબુલાત જાગૃત નાગરિકે બંધાણીનો વિડિયો કર્યો વાયરલ હાથીખાનાનો સાજો નામનો શખ્સ ડ્રગ્સનો સપ્લાયર સાજો અને શાહરૂખ નામનાં શખ્સ ડ્રગ્સના સપ્લાયર વડોદરા શહેર પોલીસ માટે પડકારરૂપ વિડિયો

સરદાર સરોવર ડેમ/માં નર્મદાના વધામણા કરશે CM ભુપેન્દ્ર પટેલ આવતીકાલે સરદાર સરોવર ડેમની મુલાકાતે CM સવારે 8 થી 9 વાગ્યા દરમ્યાન કરશે પૂજા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નીરના વધામણાં સરદાર સરોવર ડેમનું જળસ્તર મહત્તમ સપાટીએ

જૂનાગઢ/હિટ એન્ડ રનની ઘટનામાં ખુલાસો અકસ્માતની ઘટના હત્યામાં પલટી સુખનાથ ચોકમાં બની હતી ઘટના અજાણ્યા કાર ચાલકે મહિલાને લીધી હતી અડફેટે સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ 4 દિવસ પહેલા બની હતી ઘટના પોલીસે આરોપીને પણ કર્યો રાઉન્ડઅપ

અમદાવાદ/એસ્પાયર-2 બિલ્ડિંગની લિફ્ટ તૂટવાનો મામલો સમગ્ર મામલે ACP એલ. બિ. ઝાલાનું નિવેદન એલ.બી. ઝાલા છે બી ડિવિઝનના ACP ગુજરાત યુનિ. પો.સ્ટેશન વિસ્તારમાં ઘટના બની સમગ્ર ઘટનામાં 6 શ્રમિકોના થયા મોત 1 શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે 13માં અને 5માં માળ પરથી વ્યક્તિ નીચે પડ્યા Adora ગ્રુપના 4 પાર્ટનરો છે સમગ્ર બનાવ સવારે 9.30 વાગ્યે બન્યો હતો પોલીસને 10.30 માહિતી મળી ચૂકી હતી બિલ્ડરનું નામ વિશાલ શાહ છે, અન્ય 3 પાર્ટનર કશુરવાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે કોન્ટ્રાકટરને બોલાવીને તપાસ ચાલુ કરી છે મરનાર તમામ લોકોને મલ્ટીપલ ઇન્જરી છે

કચ્છ/અરબી સમુદ્રમાં પકડાયેલ ડ્રગ્સનો મામલો ઝડપાયેલા બોટને જખૌ કાંઠે લાવવામાં આવી બોટ સાથે 6 પાકિસ્તાનીઓને પણ ઝડપી પાડ્યા પાકિસ્તાની શખ્સોને કોસ્ટગાર્ડ મથકે લવાયા સમગ્ર મામલે વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ

ગુજરાત/અડોબ ગ્રુપ દ્રારા કેટલાય સમયથી ચાલતું હતું કામ અસ્પાયર-2 બિલ્ડીંગના ર્નિર્માણનો વિડીયો આવ્યો સામે હોળી પર આશિષ શાહે શેર કર્યો હતો વિડીયો અસ્પાયર-2 બિલ્ડીંગને હોળીના રંગે રંગવામાં આવી હતી હવે એજ બિલ્ડીંગ મજુરોના લોહીની હોળીથી રંગાઇ

સુરત/વરાછામાં બુટલેગર બન્યા બેફામ પટેલનગર પાસે એક ઇસમ પર હુમલો મારમારી ચપ્પુના ઘા પણ મારવામાં આવ્યા બુટલેગર કરણ અને સાગરિતો દ્વારા કરાયો હુમલો દારૂ પીવા બેઠા હતા ત્યારે થઈ હતી બાબલ 4થી વધુ કરણ ગેંગના સભ્યો CCTVમાં કેદ વરાછા પોલીસે નોધી ફરિયાદ પોલીસે 2 લોકોની કરી અટકાયત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy