Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાત ATS ની સફળતા પંજાબ પોલીસે 38 કિલો હેરોઈન ઝડપ્યાનો મામલો હેરોઇન પાકિસ્તાનથી મોકલવામાં આવ્યાનો ખુલાસો પાકિસ્તાનના ગુલ મોહમ્મદ દ્વારા હેરોઇન મોકલાયું હતું ગુનામાં વપરાયેલ ટ્રક ભુજથી પંજાબ મોકલાઇ હતી કચ્છના ગુવાર ગામના 2 આરોપીઓની કરી ધરપકડ ઉમર ખમિષા જત અને હમદા હારુન જતની ધરપકડ બંને આરોપીઓની ગુના માં સંડોવણી આવી સામે

ગુજરાત/રાજકોટ: રેસ્ટોરેન્ટમાંથી મચ્છરના બ્રીડીંગ મળ્યા રવિન્દ્ર જાડેજાની રેસ્ટોરેન્ટમાંથી મળ્યા બ્રીડીંગ જાડેજાની રેસ્ટોરન્ટ સહિત 17 સ્થળોએ મળ્યા બ્રીંડીગ RMCના હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી તમામ એકમોને રૂ.1.14 લાખનો દંડ ફટકારાયો

અકસ્માત/ભુજઃ કુકમા ગામે બેકાબુ બની એસટી બસ બસ સ્ટેન્ડ પાસે વાહનો અને લોકોને લીધા અડફેટે ભુજથી અંજાર તરફ જતી હતી એસટી બસ બે વ્યક્તિના ઘટના સ્થળે જ નિપજ્યા મોત સાતથી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ ઇજાગ્રસ્તોને જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા રોષે ભરાયેલા લોકોએ એસટી બસના કાચ ફોડયા

ગુજરાત/અમદાવાદમાં છુટોછવાયો વરસાદ બે દિવસના ઉકડાટ બાદ વરસાદ પડયો શહેરના અનકે વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ અમદાવાદીઓને ઉકડાટથી મહંદઅંશે રાહત

ગુજરાત/મહિસાગરમાં ફરી એકવાર વાઘની એન્ટ્રી મંતવ્ય ન્યૂઝ પાસે વાઘનો એક્સક્લુઝીવ વીડિયો ફરી એક વાર વાઘ દેખાયો હોવાનો વીડિયો આવ્યો સામે ખાનપુરના જંગલમાં સતત મારણથી ખેડુતો ચિંતિત બકરા અને રોઝના મારણથી સ્થાનિક રહીશો ચિંતિત વન વિભાગ દ્વારા વાઘ હોવા અંગેની પુષ્ટિ નથી કરાઇ ગામ લોકો અને પ્રત્યક્ષદર્શીઓ દ્વારા વાઘ હોવાનુ અનુમાન અગાઉ પણ મહીસાગર જિલ્લામાં વાઘ મળી આવ્યો હતો મંતવ્ય ન્યૂઝ વાયરલ વિડિયોની નથી કરતું પુષ્ટિ

ગુજરાત/અમદાવાદ: માલધારીઓની વેદના રેલી બાપુનગરથી ભદ્રકાળી મંદિર સુધી યોજાશે રેલી 2 સપ્ટેમ્બરે માલધારીઓની વેદના રેલી 2 સપ્ટેમ્બરે સવારે 11 વાગે શરૂ થશે રેલી માલધારી મહાપંચાયત દ્વારા વેદના રેલી યોજાશે

ગુજરાત/ગાંધીનગર: આજે આરોગ્ય કર્મચારીઓની બેઠક આરોગ્ય કર્મચારી મહાસંઘની આજે મહત્વની બેઠક હડતાળ આટોપી લેવાયા બાદ ચાલુ રખાઇ હતી તમામ જીલ્લા પ્રમુખ અને હોદેદારો રહેશે હાજર આગામી રણનીતિ અંગે કરાશે ચર્ચા

ગુજરાત/અમદાવાદમાં અનોખા ગણેશજીની પ્રતિમા પટેલ પરિવાર દ્વારા બનાવાઇ ગણેશજીની મુર્તિ અલગ થીમ પર પરિવાર બનાવે છે મુર્તિ વેસ્ટમાંથી બેસ્ટનો અનોખા કોન્સેપ્ટ વેસ્ટ ટ્રે, કાચ પેપર, થર્મોકોલમાંથી મુર્તિ બનાવાઇ નારણપુરા સ્થિત મકાનમાં ગણેશજીની સ્થાપના

ગુજરાત/PSIની ભરતી માટે સંભવીત કટ ઓફ જાહેર હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી 12 અને 13 સપ્ટેમ્બરે દસ્તાવેજની ચકાસણી ઉમેદવારોના દસ્તાવેજની કરાશે ચકાસણી

ગુજરાત/ભુજના ગાંધીધામમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન રોડ ઠીક કરો, નહિંતર ખુરશી ખાલી કરો શહેર કોંગ્રેસે પાલિકાને તાળા મારી દીધા પ્રમુખ, સીઓની ચેમ્બરને પણ લગાવી દીધા તાળા રોડ પર બેસી કર્યું વિરોધ પ્રદર્શન ગાંધીધામ પાલિકાની બે કલાક તાળાબંધી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy