Gujarat/સુરતમાં રિવરફ્રન્ટના નામે માત્ર પૈસાનું પાણી, મનપાએ બનાવેલો રિવરફ્રન્ટ પણ ખંડેર હાલતમાં, રિવરફ્રન્ટ જુગારીઓ અને દારૂડિયાઓનો આશ્રયસ્થાન, અત્યાર સુધીમાં 31 કરોડનો ખર્ચ રિવરફ્રન્ટના નામે કર્યો છે, 31 કરોડ પાણીમાં ગયા હોય તેવો ઘાટ
Gujarat/ગાંધીનગર : સીએમ અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ, ખેતી અને પીવાના પાણીને લઈને થશે ચર્ચા, ઘાસચારો અને ખેતી લક્ષી મુદ્દાની થશે ચર્ચા, આગામી શૈક્ષિણક સત્રને લઇને પણ થશે ચર્ચા, પીએમ મોદીના કાર્યક્રમનો મુદ્દો પણ ચર્ચાશે
Gujarat/વડોદરા: સોખડા હરિધામ મંદિરમાં ભવ્ય ઉજવણી, હરિપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય દિવસની ઉજવણી, વિશ્વશાંતિ યજ્ઞ કરવામાં આવશે, હરિપ્રસાદ સ્વામીના સમાધિ પાસે 88 કુંડ બનાવાયા, સાંજે 5 થી 7 મહાપ્રસાદ કાર્યક્રમ યોજાશે, સાંજે 7.30 થી 10.30 કલાક સુધી મહોત્સવ સમારોહ, અમેરિકા સહિતના દેશોમાંથી આવશે હરીભક્તો, જિલ્લા પોલીસે હરિધામ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
Gujarat/રાજ્યમાં કોરોનાના 173 એક્ટિવ કેસ, 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત નહીં, વડોદરામાં 8 અને જામનગરમાં 1 કેસ નોંધાયો, અમદાવાદમાં કોરોનાના 24 કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા
Gujarat/6 હજાર કરોડના કોલસા કૌભાંડમાં સરકારનો મોટો નિર્ણય, 6 હજાર કરોડના કોલસા કૌભાંડની તપાસ CIDને સોંપાઇ, એક વરિષ્ઠ IAS અધિકારીની શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા, ઉદ્યોગ કમિશનર કચેરીની ભૂમિકાની પણ તપાસ થશે, અધિકારીઓ અને નેતાઓની સાઠગાંઠ અંગે પણ થશે તપાસ, કોલસાની ફાળવણી માટેની ખાનગી કંપનીઓને કરાઇ છે બ્લેકલિસ્ટ,
Gujarat/દિલ્હીના CM કેજરીવાલ આજે રાજકોટની મુલાકાતે, બપોરે 2.45 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવશે, હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં સ્ટે કરશે, સામાજિક સંગઠનો સાથે મુલાકાત કરશે, સાંજે 7 વાગ્યે શાસ્ત્રીમેદાન ખાતે સભા સંબોધશે, રાત્રી રોકાણ રાજકોટમાં જ કરશે, 12ના રોજ દિલ્હી જવા રવાના થશે,
Gujarat/હર્ષ સંઘવીએ લુણાવાડા દેરાસરની મુલાકાત લીધી, ગૃહરાજ્ય મંત્રી છે હર્ષ સંઘવી, શ્રીવાસપૂજ્ય દેરાસર ખાતે દર્શન કર્યા, લુણાવાડા જૈનસંઘ અગ્રણીઓ સાથે કરી મુલાકાત, ઉપાશ્રયમાં તેમની મુલાકાત સમયે ભક્તિ ગીતો રજૂ, દેરાસરમાં બાળકોએ ભક્તિ ગીતો રજૂ કર્યા
Gujarat/વલસાડઃ માંડા અને કરજગામ નજીકની ઘટના, નહેરના પાણીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી, ભીલાડ પોલીસે હાથ ધરી તપાસ
Gujarat/વાપીઃ મોહન ગામ ફાટક પાસે હાઇવે પર અકસ્માત, બેફામ દોડતી ટ્રકે સર્જ્યો અકસ્માત, અકસ્માતમાં 2 ના મોત, 4 ઈજાગ્રસ્ત, ટ્રક ચાલકે કાર, રીક્ષા અને રાહદારીઓને લીધા અડફેટે, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી