Gujarat/અરવલ્લીઃ સરડોઇ ડુંગર વિસ્તારમાં આગ યથાવત, 6 કલાકથી ડુંગરથી જંગલ વિસ્તારમાં પહોંચી આગ, અંદાજિત 100 હેકટર વિસ્તારમાં આગે કર્યું નુકશાન, હજુ પણ કેટલીક જગ્યાએ આગ યથાવત્, ફોરેસ્ટ વિભાગની 5 ટિમો કરી રહી છે કાર્યવાહી, વનરાજી સાથે મૂંગા વન્યજીવો આગમાં હોમાયા
Gujarat/નરેશ પટેલ પહોંચ્યા રાજકોટ, દિલ્હીથી રાજકોટ પરત ફર્યા નરેશ પટેલ, ગઇકાલે નરેશ પટેલ દિલ્હીની લીધી હતી મુલાકાત, દિલ્હીથી પરત આવ્યા બાદ નરેશ પટેલનું નિવેદન, હજી સર્વે ચાલુ છે શનિવારે સુધી ખબર પડશે, નરેશ પટેલને રાજકારણમાં જોડાવાને લઇ વધુ તારીખ, 10 દિવસમાં નરેશ પટેલ કરી શકે છે અગત્યની જાહેરાત, હું બનારસ અંગત કારણોથી ગયો હતોઃ નરેશ પટેલ, નરેશ પટેલે PMના સંસદીય ક્ષેત્રની લીધી હતી મુલાકાત
Gujarat/ગુજરાતમાં GSTના રાજ્યવ્યાપી દરોડા, રાજ્યમાં આવેલાં જુદા-જુદા કૉચિંગ ક્લાસ પર તવાઈ, 13 એકમોના 48 સ્થળો પર દરોડા, સ્ટેટ GST વિભાગે કરચોરી સામે કરી લાલ આંખ, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદમાં દરોડા, મહેસાણા, ગોધરા, આણંદ, હિંમતનગરમાં દરોડા, સુરત અને રાજકોટમાં પણ પડ્યાં દરોડા
Gujarat/અમદાવાદઃ મણિનગર પો.સ્ટે.ના 2 પો.કર્મી સસ્પેન્ડ, પોલીસકર્મીઓ તોડ કરવાના આરોપસર સસ્પેન્ડ, વેપારીના ઘરમાં દારૂ હોવાનું કહી માગ્યા હતા પૈસા, પો.કર્મીઓએ વેપારી પાસે માગ્યા હતા 10 લાખ, બન્ને કોન્સ્ટેબલે વેપારી પાસેથી 4.50 લાખનો કર્યો તોડ, વેપારીએ પો.કમિ.ને સસ્પેન્ડ કરવાની કરી હતી માંગ
Gujarat/રાજકોટઃ સોની બજારમાં બંગાળી કારીગરનો આપઘાત, બોઘાણી શેરીમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત, બે કિલોથી વેપારીઓનું સોનું હોવાથી વેપારીઓમાં ચિંતા, વિડીયોમાં તિજોરીમાંથી કાગળ જ નિકળતા ચિંતા, સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી
Gujarat/વલસાડઃ 2.93 લાખની નકલી ચલણી નોટ ઝડપાઇ, એસ.ઓ.જી પોલીસે પાર પાડ્યું ઓપરેશન, કપરાડા નજીકથી ઝડપી પાડ્યો આરોપીને, નકલી નોટો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો, 500ના દરની નકલી નોટ સાથે આરોપીની ધરપકડ, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા આરોપી ઝડપાયો, નકલી નોટો ઘુસાડવાનું કૌભાંડ હોવાની શક્યતા, ગ્રામ્ય વિસ્તારોમાં નકલી નોટો ઘુસાડવાનું કૌભાંડની આશંકા, વલસાડ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હાથ ધરી તપાસ
Gujarat/નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલસ મંત્રી બનાસકાંઠા આવશે, પાલનપુર, ડીસામાં નવનિર્મિત UGVCL કચેરીનું લોકાર્પણ, પાલનપુરમાં વર્તુળ અને વિભાગીય કચેરીનું લોકાર્પણ, ડીસા વિભાગીય કચેરી, લેબોરેટરીનું કરશે લોકાર્પણ, આવતીકાલે મંત્રી કનુ દેસાઈ બન્ને મકાનોનું કરશે લોકાર્પણ
Gujarat/રાજકોટઃ જાહેર રસ્તા પર યુવતીની છેડતી, મંગળા રોડ પરની ઘટનાના CCTV આવ્યા સામે, નશામાં ધૂત આધેડનું અધિન કૃત્ય આવ્યું સામે, હોસ્પિટલની નર્સને જાહેરમાં પકડી, અવારનવાર છેડતી કરતો હોવાનો આક્ષેપ, સમગ્ર ઘટના CCTV માં કેદ થયા, નર્સે આધેડને પકડીને મેથીપાક ચખાડ્યો, લોકોએ પણ આધેડને બરાબરનો માર માર્યો
Gujarat/12 મે ના રોજ PM મોદી વર્ચ્યુઅલી જોડાશે, ભરૂચના સરકારી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન, કેન્દ્ર સરકારની યોજના અંગેના કાર્યક્રમમાં જોડાશે, PM મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, 29 મે એ ગુજરાત આવશે પીએમ મોદી, રાજકોટમાં હોસ્પિ.ના કાર્યક્રમમાં આપશે હાજરી, 2 લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે,
Gujarat/જામનગરઃ મ.ન.પા. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, બેઠકમાં નવી કાર લેવાની આપી મંજૂરી, 50 લાખના ખર્ચે બે નવી ઇનોવા લેવાશે, લાલપુર બાયપાસ નજીક 65 કરોડના ખર્ચે ઓવરબ્રિજ, ઓવરબ્રિજની મંજૂરીને સૈદ્ધાંતિક સ્વીકારાઈ