Gujarat/અમદાવાદમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો, CTMમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, આરોપી મહમદ ફારૂક ઉર્ફે લાલાની ધરપકડ, 6.7 લાખનું 60 ગ્રામ ડ્રગ્સ જપ્ત, પોલીસે કુલ 11 લાખનો મુદ્દામાલ કબજે, પટવા શેરીમાંથી એક વ્યક્તિ પાસેથી લાવ્યો, જાવેદશા નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો
Gujarat/વડોદરાઃ ચોથા વર્ગના કર્મચારી હડતાળ પર, કોર્પો. સંચાલિત પ્રા.શિક્ષણ સમિતિના કર્મીઓની હડતાળ, ભરતી થયેલા કર્મીઓને કાયમી નહીં કરાતા વિરોધ, 570માંથી અત્યાર સુધી 400 કર્મી થયા નિવૃત, 170 કર્મીઓ ફરજ પર જે 2025 સુધીમાં થશે નિવૃત
Gujarat/પાલનપુરમાં ખેડૂતોનું જળ આંદોલન, 50 ગામોના ખેડૂતોનું જળ આંદોલન, મલાણા તળાવ ભરવાની માંગ સાથે મહારેલી, 50 ગામોમાં બંધનું એલાન, બંધના એલાનને લઈ દુકાનો સ્વયંભુ બંઘ, લોકો એકઠા થઇ રેલીમાં જવા રવાના
Gujarat/વડોદરાઃધો.1માં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મર્યાદા પૂર્ણ, RTI હેઠળ ધો.1માં પ્રવેશ માટે 10,641 ફોર્મ ભરાયા, RTI હેઠળ 340 સ્કૂલોમાં પ્રવેશ માટે ભરાયા ફોર્મ, ગત વર્ષ કરતા આ વર્ષે 2000 ફોર્મનો વધારો, ગત વર્ષે 8,500 ફોર્મ ભરાયા હતા, પ્રવેશ મેળવનારની પેહલી યાદી 26 એપ્રિલે થશે જાહેર
Gujarat/વડોદરાઃ મહિલાઓની આંખ ઉઘાડતો કિસ્સો, ટ્રાયલ રૂમમાં કપડા બદલતી મહિલાનો ઉતાર્યો વિડીયો, માંજલપુર ડી માર્ટમાં યુવકે ઉતાર્યો વિડીયો, યુવકની હરકતની જાણથતાં સિક્યુરિટીને કરી જાણ, સિક્યુરિટીએ યુવકને પકડી ચેક કર્યો મોબાઇલ, મોબાઇલ ચેક કરતા કપડા બદલતો વિડીયો મળ્યો, મહિલાએ આ અંગે માંજલપુર પોલીસને કરી જાણ, પોલીસે આરોપી રણજિત પરમારની કરી અટકાયત
Gujarat/વડોદરાઃ વર્ષમાં લેવાયેલ પાણીના નમૂના ફેલ, એક વર્ષમાં પાણીના 1189 નમૂના ફેઇલ, 73 વિસ્તારમાં 2થી વધુ વખત નમૂના દૂષિત, 50 હજારથી વધુ નમૂના લેવાયા હતા, રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં કબૂલાત, 1785 નમૂના વાર્ષિક વડોદરામાં થયા નાપાસ
Gujarat/સુરતઃ કિમ રેલવે ક્રોસિંગનો રસ્તો ખોલવા હુકમ, જિ.કલેક્ટરે તાત્કાલિક ખોલી આપવા કર્યો હુકમ, ઓવરબ્રિજની કામગીરીના પગલે ફાટક હતો બંધ, ફાટક બંધના લીધે લોકોને પડતી હતી મુશ્કેલી, મુસાફરોને 10 KM ફરીને જવું પડતું હતું, કિમ ગામના યુવાનોએ આપ્યું હતું આવેદન, વૈકલ્પિક વ્યવસ્થા કરવા કરી હતી માંગ, કલેક્ટરે પગલું ભરતા સ્થાનિકોમાં રાહત
Gujarat/વડોદરાઃ ભાજપનો સામે આવ્યો આંતરિક વિખવાદ, વિધાનસભા ચૂંટણી પહેલાં સામે આવ્યો વિખવાદ, કાઉન્સિ., ધારાસભ્યો પર કામ નથી કરતાનો આક્ષેપ, ભાજપના કાર્યકરોએ લગાવ્યો આક્ષેપ, વોર્ડ નં. 4માં એક તરફી સાશનની કરી ફરિયાદ, નગરસેવકો કાઉન્સિલર ધારાસભ્યો ફોન નથી ઉપાડતા
Gujarat/વડોદરાઃ યુવતીને મારી નાખવાની ધમકી, યુવતી પર એસિડ નાખી મારી નાખવાની ધમકી, પૂર્વ મંગેતરે સગાઈ તૂટ્યા બાદ આપી ધમકી, માંજલપુરમાં રહેતી યુવતીને પૂર્વ મંગેતરની ધમકી, યુવતીએ શી ટીમની લીધી મદદ, શી ટીમની મદદથી મામલો પડ્યો થાળે, યુવકને સમજાવ્યા બાદ મામલો પડ્યો થાળે, છેલ્લા 13 દિવસમાં 29 કોલ શી ટીમને મળ્યા
Gujarat/સુરતમાં વધુ એક બળાત્કારીને ફટકારી સજા, સચિન GIDCની બાળા પર આચર્યું હતુ દુષ્કર્મ, આરોપીને છેલ્લા શ્વાસની સુધી ફટકારાઈ સજા, 4 વર્ષની બાળકી પર ગુજાર્યો હતો બળાત્કાર, 3 વર્ષ જુના કેસમાં સુરત કોર્ટે આપ્યો ચુકાદો, બાળકીનું અપહરણ કરી આચર્યું હતુ દુષ્કર્મ, પિતાના મિત્રએ જ આચર્યું હતુ દુષ્કર્મ, સુરત કોર્ટ દ્વારા આરોપીને દોષિત ઠેરવ્યો, આરોપીને રૂ. 20 હજારનો કર્યો દંડ