Gujarat/આજે રાજ્યના 2 લાખથી વધુ રિક્ષાચાલકોની 1 દિવસની પ્રતીક હડતાળ… સીએનજી, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં હડતાળ
Gujarat/PM મોદી કચ્છને આપશે મોટી ભેટ, સુપર સ્પે. હોસ્પિ. રાષ્ટ્રને કરશે સમર્પિત, ભૂજ ખાતે 36 એમ્બ્યુલન્સ જનતાને કરશે અર્પણ, સવારે 9.30 કલાકે કરશે અર્પણ, ભૂજમાં કે.કે. પટેલ હોસ્પિ. કરશે સમર્પિત
Gujarat/રાજકોટઃ શહેરના 3 વોર્ડ 8,10,11 માં આજે પાણી કાપ, પાઇપલાઇન જોડાણને લઇને પાણીકાપ, પુનિતનગર, ચંદ્રેશનગરની સોસા.માં નહીં મળે પાણી, અન્ય 100 થી વધુ સોસા.માં પાણી નહીં મળે
Gujarat/ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર, ગુજરાત કોંગ્રેસમાં સર્જાયું મોટું ભંગાણ, સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં 2 મોટા નેતાઓનું ભંગાણ, સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં AAPએ કર્યું ઓપરેશન, ઇન્દ્રનીલ રાજ્યગુરુ,વશરામ સાગઠીયા પહોંચ્યા AAP કાર્યાલય, ટૂંક સમયમાં બંને નેતાઓ જોડાશે AAPમાં
Gujarat/અમદાવાદઃ પાલડી વિકાસ ગૃહમાં અજીબ ઘટના, અસ્થિર મગજની પ્રેગ્નેન્ટ મહિલાની થઈ ડિલિવરી, માનસિક અસ્થિર મહિલાની બાથરૂમમાં જ ડિલિવરી, બાથરૂમમાં ડિલિવરી થતા બાળક ફસાયું બાથરૂમમાં, ફાયરની ટિમે બાળકને જીવિત બહાર કાઢ્યું, મહિલા અને બાળકને 108 મારફતે સારવાર અપાઈ
Gujarat/અનામત શ્રેણીમાં વિદ્યાર્થીઓને થશે ફાયદો, શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા વધારી, 2.5 લાખના સ્થાને 6 લાખ કરાય આવક મર્યાદા, મંત્રી પ્રદીપ પરમારે કરી મહત્વની જાહેરાત, સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી છે પ્રદીપ પરમાર, સહાય, લોન, શિષ્યવૃત્તિમાં આ લાભ મળશે, આશરે 1 લાખ લોકોને લાભ મળશે, લઘુમતી સમાજના લાભાર્થીઓને લાભ મળશે
Gujarat/અમદાવાદઃ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મારામારી, સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, નવી જેલના સર્કલ યાર્ડ નં. 11 પાસેની ઘટના, 5 કેદીઓએ મળીને 2 કેદીને માર્યો માર, સ્ટીલની થાળી વડે માર્યો માર, અગાઉ જમવા બાબતે થઇ હતી બોલાચાલી, રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
Gujarat/મહીસાગરઃ અનેક ગામો પાણી વગર રઝળપાટ, કડાણા- સંતરામપુરાના ગામોમાં પાણીનો પોકાર, 134 ગામોમાં ભરઉનાળે પાણીનો પોકાર, પાણી પુરવઠાની મોટરો બગડતા પાણીનો પોકાર, મોટરો બગડતા 4 દિવસ થી પાણી વગર તરસ્યા, સ્ટેન્ડ બાય મોટરો પણ બંધ હાલતમાં
Gujarat/ખંભાતમાં થયેલા તોફાનો અંગે મોટો ખુલાસો, 3 મૌલવી અને 2 શખ્સોએ રચ્યું હતું કાવતરૂ, બહારથી લોકોને લાવીને ઘડ્યું હતું કાવતરૂ, કાવતરૂ ઘડી શોભાયાત્રા પર કરાવ્યો હતો હુમલો