Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતઃ બાયોડિઝલ વેચાણ કૌભાંડ ઝડપાયું,  ગડોદરા વિસ્તારમાંથી ઝડપાયું કૌભાંડ,  શામળાધામ સોસાયટી પાસેથી ઝડપાયું કૌભાંડ,  બાતમીના આધારે ગોડાદરા પોલીસની રેડ,  પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ,  રેડ દરમ્યાન રૂ.1.52 લાખનું કેમિકલ જપ્ત,  પોલીસે કુલ રૂ.1.90 લાખનો મુદ્દામાલ કર્યો કબજે

Gujarat/CM ભૂપેન્દ્ર પટેલ માધવપુર ઘેડ જશે,  મેળા અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં રહેશે હાજર,  સાંજે 6 કલાકે માધવપુર પહોંચશે CM

Gujarat/અરવલ્લીઃ ધનસુરા પંથકમાં દારૂબંધીના લીરેલીરા,  પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ આવી સામે,  પોલીસ અને બુટલેગરોની મીટિંગ કેમેરામાં કેદ,  અધિકારી બદલાતા હપ્તો નક્કી કરવા મીટિંગ,  2 પોલીસ કર્મીઓ અને બુટલેગરોની મીટિંગ,  ધનસુરાના કરોલી ગામે થઈ મીટિંગ,  પોલીસકર્મી અરવિંદ, રમણભાઈએ કરી મીટિંગ,  હપ્તો નક્કી કરવા આવ્યાનું બુટલેગરે કબુલ્યું,  કેમેરામાં કેદ થતાં જોઈ પોલીસ કર્મીઓ ભાગ્યા

Gujarat/ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક, CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક,  સવારે 10 વાગ્યે મળશે કેબિનેટ બેઠક,  PMના ગુજરાત પ્રવાસને આપશે આખરી ઓપ,  ઉનાળામાં પીવાના પાણીની સ્થિતી અંગે ચર્ચા,  નવા બજેટની જોગવાઇ અમલીકરણ પર ચર્ચા,  તૈયાર થયેલા નવા પ્રોજેક્ટ કામો પર ચર્ચા,  નીતિ વિષયક બાબતો અને નિર્ણયો પર ચર્ચા, 

Gujarat/સહારા ગ્રુપના સુબ્રતો રોય અને અન્ય 7 સામે ફરિયાદ,  સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધવામાં આવી ચિટિંગની ફરિયાદ,  લોનાવાલા ખાતે રોકાણ કરવાના નામે કરાયું ચિટિંગ,  એમ્બેવલી પ્રોજેકટમાં રોકાણ કરવાના નામે કરાયું ચિટિંગ,  ઈલિયાસ રેલવેવાળા દ્વારા નોંધાવાઇ ફરિયાદ,  1.91 કરોડનો ફ્લેટ ખરીદવા કર્યું હતું રોકાણ,  1.7 કરોડ રૂપિયા ચેકથી પેમેન્ટ કરી દેવાયુ હતુ,  વર્ષ 2012માં આ પેમેન્ટ છતાં કબજો ન આપ્યો,  વિવિધ બહાના બતાવીને અત્યાર સુધી કબજો ન અપાયો,  રૂ. પરત ન કરવામાં આવતાં આખરે નોંધાવી ફરિયાદ

Gujarat/વડોદરા: મેયર કેયુર રોકકડીયાનું ઉદ્ધતાઇ ભર્યો જવાબ,  કોર્પો.ના કોન્ટ્રાક્ટના ડ્રાયવરો સાથે કરી ઉદ્ગાતાઈ,  340 ડ્રાયવરો પગારને લઈને રજુઆત કરવા પહોંચ્યા હતા,  પાંચ ડ્રાયવરો સાથેની મિટિંગમાં મેયરનું નિવેદન,  તમારે નોકરી કરવી હોય તો કરો, આજ પગાર મળશે,  લમણે બંધુક મૂકીને તમને નોકરી કરવા નથી બોલાવતા,  મેયરના જવાબને કારણે ડ્રાયવરો થયા સ્તબ્ધ,  આવતીકાલે ડ્રાયવરો હળતાલ કરવાના મૂળમા

International/ન્યૂયોર્કના બ્રુકલિનમાં ભયંકર ગોળીબાર,  રેલવે સ્ટેશન પર ફાયરિંગમાં 13 ના મોત,  ઘણાં લોકોના ઈજાગ્રસ્ત થયાની આશંકા,  સબવે સ્ટેશનમાંથી વિસ્ફોટકો જપ્ત કરાયા,  બ્રુકલિનથી મેનહટનની ટ્રેન સેવા રોકાઈ,  કન્સ્ટ્રક્શનના કપડા પહેરીને આવ્યા હતા હુમલાખોર

International/ન્યૂયોર્કના બ્રુકલિનમાં ભયંકર ગોળીબાર રેલવે સ્ટેશન પર ફાયરિંગ અને વિસ્ફોટ ઘણાં લોકોના ઈજાગ્રસ્ત થયાની આશંકા સબવે સ્ટેશનમાંથી વિસ્ફોટકો જપ્ત કરાયા

Gujarat/કૉંગ્રેસના વધુ એક નેતા પાર્ટીથી નારાજ,  દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા નારાજ,  કૉંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું,  પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું તો પાર્ટી છોડશે,  સીજે ચાવડા અને બળદેવજી ઠાકોરે સમજાવ્યા,  સીનિયરોના સમજાવવા છતાં ન માન્યા કામિનીબા,  ઘણાં સમયથી પાર્ટીથી નારાજ છે કામિનીબા,  આવનારા સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા,  હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી ચૂક્યા છે

Gujarat/ફતેપુરાઃ આખલાનો આતંક યથાવત,  નવા બસ સ્ટેશન પર ત્રણ આખલા વચ્ચે યુદ્ધ,  આખલાની લડાઈમાં પાર્ક કરેલ બાઈકને નુકસાન,  બસ સ્ટેશન પરના લોકોમાં અફરાતફરી,  લોકો દ્વારા માંગ કરવા છતાં કોઈ ઉકેલ નહીં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy