Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

International/કાશ્મીર મુદ્દે કાશ્મીરીઓની ઈચ્છા મુજબ સમાધાન થવું જોઈએ…પાકિસ્તાનના વડાપ્રધાન બનતા જ શહબાઝ શરીફે મોદીને સંદેશો આપ્યો

International/શાહબાઝ શરીફ બન્યા પાકિસ્તાનના પીએમ,  પાકિસ્તાનના 23મા વડાપ્રધાન તરીકે નિયુક્ત,  શાહબાઝ શરીફના પક્ષમાં 174 વોટ પડ્યા,  ભારતીય સમય અનુસાર રાત્રે 8:30એ કરશે શપથગ્રહણ

Gujarat/સુરતઃ એસીબીની સફળ ટ્રેપ,  સુરત CGSTના આધિકારીઓ લાંચ લેતા ઝડપાયા,  CGSTના સુપ્રીટેન્ડન્ટ જસ્ટિન માસ્ટર ઝડપાયા,  CGSTના ઇન્સ્પેક્ટર આશિષ ગેહલાવત ઝડપાયા,  1 ખાનગી વ્યક્તિ પણ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો,  નાનપુરા ઓફિસ ખાતે 15 હજારની લાંચ લેતા ઝડપાયા,  ધંધો શંકાસ્પદ હોવાનું જણાવી માંગી હતી લાંચ,  કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે માંગી હતી લાંચ

Gujarat/હિંમતનગરમાં શોભાયાત્રામાં પથ્થરમારાનો મામલો,  હિંમતનગર રેન્જ આઈજી પ્રેસ કોન્ફરન્સ,  પથ્થરમારા કેસમાં 3 FIR નોંધાઇ,  1 હજારથી વધુ પોલીસનો કાફલો તૈનાત,  બન્ને સમાજના આગેવાનો સાથે બેઠક,  શાન્તિ સમિતિના સભ્યો સાથે કરી બેઠક,  તમામના સાથ સહકારથી શાન્તિ માટે પ્રયાશ,  પથ્થરમારામાં 30થી વધુ લોકોની ધરપકડ

Gujarat/દિયોદરઃ દિયોદર કોર્ટનો આજે મહત્વનો ચુકાદો UGVCLના કર્મચારીને લાંચના ગુન્હામાં સજા 2015માં એસીબી ટ્રેપમાં ફસાયેલ નાયબ ઈજનેરને સજા અધિકારીને 10 હજારના દંડ સાથે 5વર્ષની સજા લુદ્રાના ખેડૂતે લાંચને લઈ એસીબીમાં કરી હતી જાણ કોર્ટના નિર્ણયથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ

Gujarat/સુરેન્દ્રનગર અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં મળ્યો,  લીંબડી અમદાવાદ હાઇવે પરની ઘટના,  યુવાન બેભાન હાલતમાં મળી આવતા ચકચાર,  કપાસના જીનની પાછળના ભાગમાં બેભાન હાલતમાં,  પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે,  સ્થાનિકોએ યુવાનને કાદવમાંથી કાઢ્યો બહાર,  યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં કરાયો દાખલ

Gujarat/આણંદના ખંભાતમાં જૂથ અથડામણનો મામલો,  રેન્જ આઈજી વી. ચંદ્રશેખરની પ્રેસ કોન્ફરન્સ,  2 FIR દાખલ કરવામાં આવી,  કાવતરું હતું કે કેમ તે અંગે તપાસ ચાલુઃ રેન્જ આઈજી,  61 લોકો સામે નામ જોગ ફરિયાદ,  પોલીસ બધા પર વોચ રાખી રહી છે,  એકના મોત સિવાય કોઈને ગંભીર ઈજા નથી

Gujarat/અમદાવાદઃવસ્ત્રાલ RTOના હેડ ક્લાર્કે ફુલેકું ફેરવ્યું,  હેડ કલાર્કે રૂ.1.83 કરોડનું ફુલેકું ફેરવ્યું,  RTOની આવક ઘટતા કૌભાંડ આવ્યું સામે,  છેલ્લા 4 વર્ષમાં આવકમાં થયો હતો ઘટાડો,  સરકારી તિજોરીના રૂપિયા લઈ જતો હતો ઘરે,  સમગ્ર મામલે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ

Gujarat/ખંભાતમાં જૂથ અથડામણ મામલે તોફાની તત્વો સામે નોંધાયો ગુનો….નામજોગ 61 લોકો સહિત 1 હજાર લોકોના ટોળા સામે ફરિયાદ

Gujarat/સુરતના માર્કેટમાં રત્નાગિરી હાફૂસ કેરીનું આગમન …વાવાઝોડાના અસરથી ઉત્પાદન ઘટતા ભાવમાં 50 ટકા જેટલો વધારો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy